ઇ.સ.1453 - તૂર્કો એ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. , ઇ.સ.1498 - વાસ્કો-દ-ગામા ભારતનાં કાલિકટ બંદરે પહોંચ્યો., ઇ.સ.1535 - પોર્ટુગીઝ એ દમણ જીતી લીધું. , ઇ.સ.1658 - ડચ લોકોએ શ્રીલંકા પર આક્રમણ કર્યું. , ઇ.સ. 1600 - બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના. ,  ઇ.સ.1651 - અંગ્રેજોએ બંગાળામા હુગલી નદીના કિનારે વેપારી કોઠી સ્થાપી., ઇ.સ.1664 - ફ્રેંચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના  , ઇ.સ.1757 - પ્લાસીનુ યુધ્ધ  , ઇ.સ.1764 - બક્સરનુ યુધ્ધ. , ઇ.સ.1767 - પ્રથમ મૈસુર વિગ્રહ , ઇ.સ.1782 - હૈદરઅલીનુ અવસાન  , ઇ.સ.1775 - પ્રથમ મરાઠા વિગ્રહ ., ઇ.સ.1773 - નિયામક ધારા અંતર્ગત ભારતમાં ગવર્નર જનરલની નિમણૂંક કરવામાં આવી. , ઇ.સ.1833 - ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી.  , ઇ.સ.1799 - ચતુર્થ મૈસુર વિગ્રહ અને ટીપુ સુલતાનનુ અવસાન થયું. . ,

ધો.૮ સા.વિ.પાઠ.૧ ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના (ઐતિહાસીક ધટનાઓને ઇ.સ.સાથે જોડો)

Leaderboard

Visual style

Mga Option

I-switch ang template

I-restore ang gi-autosave: ?