1) ડિબેચર કંપની માટે ______ છે ? a) લેણુ b) દેવુ c) શેરમૂડી d) આપેલ બધા 2) દેવા નો સ્વીકાર કરતા દસ્તાવેજ ને શું કહેવાય છે? a) શેર b) ડિબેન્ચર c) પત્ર d) એક પણ નહીં 3) ડિબેન્ચર હોલ્ડર્સ ને કંપની તેમના ડિબેન્ચર્સ પર _______ આપે છે? a) નાણા b) લોન c) વ્યાજ d) A અને B 4) નીચેનામાંથી શેમા વળતર ની ખાતરી હોતી નથી?  a) ડિબેન્ચર b) શેર c) વટાવ d) આપેલ તમામ 5) નીચેનામા થી મતદાન કરવાનો અધિકાર કોને હોય છે ? a) શેરહોલ્ડર્સ b) ડિબેન્ચર હોલ્ડર્સ 6) ડિબેન્ચર ____ a) પરત કરવાના હોતા નથી b) પરત કરવાના હોય છે c) A અને B બન્ને 7) શેર અને ડિબેન્ચર્સ માં પહેલા કોને રકમ ચુકવાય છે ? a) ડિબેન્ચર b) શેર 8) _______એ કંપની ની ઉછીની લીધેલી મૂડી છે? a) શેર b) ડિબેન્ચર

Rangliste

Visuel stil

Indstillinger

Skift skabelon

Gendan automatisk gemt: ?