ખરું ( √) True: રણની વનસ્પતિના પાંદડાઓ ખૂબ નાના હોય છે., દેડકો પાણી અને જમીન બંને પર રહી શકે છે., અળસિયું ચામડી દ્વારા શ્વસન કરે છે., નિવાસસ્થાન એટલે રહેવાની જગ્યા., તળાવ અને સરોવરો જલીય નિવાસસ્થાનના ઉદાહરણો છે., ખોટું (×) False: વાદળ સજીવ છે., સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની પ્રક્રિયા શ્વસન તરીકે ઓળખાય છે., માછલીના શરીર પર આવેલા ભીંગડા દિશા બદલવા માટે ઉપયોગી છે.,

ધો. ૬ વિજ્ઞાન પ્ર. ૬ સજીવો L.O. SC605 પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે.

Rangliste

Visuel stil

Indstillinger

Skift skabelon

Gendan automatisk gemt: ?