1) આપેલી સંખ્યાઓનો અવયવ હંમેશા ......................... ન જ હોય. a) સંખ્યા જેટલો b) સંખ્યાથી મોટો c) સંખ્યાથી નાનો d) અવિભાજ્ય સંખ્યા 2) 1 થી 40 વચ્ચે આવતી મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા ................ છે. a) 23 b) 31 c) 37 d) 39 3) 7688 ને ................... વડે નિ:શેષ ભાગી શકાય છે.  a) 11 b) 9 c) 3 d) 2 4) 6775 ને ................ વડે ભાગી શકાય છે. a) 3 b) 2 c) 10 d) 5 5) 803x માં x=..................... હોય તો તે સંખ્યાને 3 વડે નિ:શેષ ભાગી શકાય છે. a) 1 b) 2 c) 3 d) 5 6) 13 અને 19 નો ગુ.સા.અ. ........................ છે. a) 0 b) 1 c) 2 d) 3 7) 7 અને 11 નો લ.સા.અ. .......................... છે. a) 7 b) 11 c) 1 d) 77 8) સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ? a) 3 b) 1 c) 2 d) 4 9) સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ છે ? a) 1 b) 2 c) 3 d) 5 10) 72312 ને 2 અને 3 વડે નિ:શેષ ભાગી શકાય તો હજુ વધારે કઈ સંખ્યા વડે નિ:શેષ ભાગી શકાય ? a) 5 b) 7 c) 6 d) 9

ધોરણ 6 (ગણિત) એકમ 3 - સંખ્યા સાથે રમત

Rangliste

Visuel stil

Indstillinger

Skift skabelon

Gendan automatisk gemt: ?