1) શિક્ષક બધાને ક્યા જોડાવાનું કહે છે? a) વર્ગખંડમાં  b) ઓનલાઈન મિટિંગમાં c) રમતમાં d) પ્રાર્થનામાં 2) કોણ બીમાર પડ્યું હતું? a) મનન b) ચકુ c) વિવાન  d) અંગદ 3) મિલેટ્સ એટલે શું? a) બાજરી, જુવાર જેવું જાડું ધાન્ય b) પાતળું ધાન્ય c) ફાસ્ટફૂડ d) તળેલો ખોરાક 4) મિલેટ્સ ખાવાથી શું લાભ થાય? a) વજન વધે છે b) ડાયાબિટીસ મટે અને વજન ઘટે c) તાવ મટે d) એકપણ નહિ  5) સાઇબર ક્રાઇમ બ્રાન્ચમા ફરિયાદ કરવાનો કયો નંબર છે? a) 2030 b) 108 c) 1930 d) 130 6) ઓનલાઇન ગુનાની ફરિયાદ ક્યા કરવી જોઈએ a) પોલીસ સ્ટેશન b) સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં c) મોબાઈલ મા d) એકપણ નહિ 7) આપણે કોનું માન સૌથી વધારે જાળવવું જોઈએ a) મમ્મી b) પપ્પા c) શિક્ષકો d) ઉપર આપેલા બધા જ 8) નીચેનામાંથી ક્યુ ચમત્કારીક અનાજ છે? a) મિલેટ્સ b) ફાસ્ટફૂડ c) જંકફૂડ d) એકપણ નહિ 9) તમારા મોબાઈલનો OTP  કોઈ માંગે તો શું કરવું જોઈએ? a) OTP આપી દેવો b) એની જાણ માતા પિતાને કરવી c) OTP ના આપવો જોઈએ d) B અને C બંને 10) કયો વિધાર્થી સૌથી વધારે ગેમ રમતો? a) વિવાન b) મનન c) મુનાફ d) બધા જ

સાહેબ, બધા જોડાઈ ગયા છે ( Maheshbhai D Rana ) મુમનવાસ પે સેન્ટર સ્કૂલ

Rangliste

Visuel stil

Indstillinger

Skift skabelon

Gendan automatisk gemt: ?