1) વૈજ્ઞાનિક સંચાલન વિચારધારા ના પ્રણેતા કોણ છે? a) પીટર એફ ડકર  b) હેન્રી ફેયોલ c) ફેડરિક ટેલર  d) લ્યુથર ગ્યુલીક  2) તમે તમારા માણસો ને સાચવો , તમારા માણસો તમારું બધુજ સાચવી લેશે આ વિધાન કોણ કહે છે ? a) પીટર એફ ડકર b) ફેડરિક ટેલર c) લ્યુથર ગ્યુલીક d) ઉર્વિક  3) સંચાલન ની વિચારધારા ઓને કોને જંગલ તરીકે ઓળખાવી છે ? a) ઉર્વિક b) ફેડરિક ટેલર c) હેરોલ્કુંડ કુન્ત્જ  d) લ્યુથર ગ્યુલીક 4) આધુનિક સંચાલન માં પિતા તરીકે કોણ ઓળખાય છે ? a) હેરોલ્કુંડ કુન્ત્જ b) ફેડરિક ટેલર c) લ્યુથર ગ્યુલીક d) પીટર એફ ડકર 5) પ્રશિષ્ટ વિચારધારા માં કોનો ફાળો ખુબ જ મહત્વનો છે? a) એલ્ટન મેયો b) હજ્બર્ગ  c) ફેડરિક ટેલર d) જ્યોર્જ્ ટેરી 6) 19 મી સદીના અંત સુધીમાં જે વિચારધારા ઓ રજુ થઇ તેને કઈ વિચારધારા કહે છે ? a) નવ પ્રશિષ્ટ  b) પૂર્વ પ્રશિષ્ટ c) પ્રશિષ્ટ d) આધુનિક 7) નીચેના માંથી ક્યા સંચાલન શાસ્ત્રી નું પ્રદાન આધુનિક વિચાર ધારા માં રહેલું છે ? a) સી .કે પ્રહલાદ b) હેન્રી ફેયોલ  c) ચેસ્ટર બર્નાડ d) એલ્ટન મેયો  8) નવ પ્રશિષ્ટ વિચારધારા ના પ્રણેતા કોણ છે? a) હેન્રી ફેયોલ b) એલ્ટન મેયો c) ફેડરિક ટેલર d) હજ્બર્ગ 9) કયા સંચાલન શાસ્ત્રી એ માનવ સંપતિને ધંધાકીય એકમ માં મહત્વ આપવા માટે ખાસ હિમાયત કરી હતી? a) ફેડરિક ટેલર b) હેન્રી ફેયોલ c) પીટર એફ ડકર d) જ્યોર્જ્ ટેરી 10) સંચાલનના સિદ્ધાંતો ને કોની સાથે સીધો સબંધ છે ? a) ભૌતિક સાધનો b) માનવ વર્તણુક c) કર્મચારીઓ d) સંચાલકો 11) ધંધાકીય સંચાલન માં સામાન્ય રીતે કેટલા વર્ગો ખુબ મહત્વના છે ? a) ૨ b) 3 c) ૪ d) ૫ 12) સંચાલકો નો મુખ્ય હેતું કયો હોય છે ? a) નફા b) સંપતિના મહતમી કરણ c) a અને b બંને d) એક પણ નહિ 13) વૈજ્ઞાનિક સંચાલન માં માં મુખ્ય કેટલી બાબતોનો સમાવેશ થાય છે ? a) 3 b) ૪ c) ૫ d) ૭ 14) વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો કેટલા છે? a) ૫ b) ૭ c) ૮ d) ૧૦ 15) દરેક કામદાર ને તેની કક્ષાના વેતન કરતા કેટલું વધારે વેતન આપવું જોઈએ ? a) ૩૦ થી ૪૦ b) ૪૦ થી ૬૦ c) ૩૦ થી ૧૦૦ d) ૩૦ થી ૨૦૦

Edetabel

Visuaalne stiil

Valikud

Vaheta malli

Kas taastada automaatselt salvestatud ?