સૂર્ય - હું બધા સજીવો માટે ઊર્જાનો મુખ્ય સ્રોત છું., પર્ણરંધ્ર - હું રક્ષક કોષો દ્વારા આવિરત છિદ્ર છું., કીટાહારી વનસ્પતિ - હું કીટકોનો આહાર કરતી વનસ્પતિ છું., અમરવેલ - હું વનસ્પતિના પ્રકાંડ અને ડાળી પર પીળા રંગની વીંટળાયેલી દોરી જેવી રચના છું., રાઈઝોબિયમ - હું એવા બેક્ટેરિયા છું જે હવામાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી વનસ્પતિના મૂળમાં સ્થાપિત કરું છું.,

Std 7 sci. ch 1 વનસ્પતિમાં પોષણ:- L.O.SC.7.03 પદાર્થો અને સજીવોને તેમની લાક્ષણિકતા/ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરે છે.

Classement

Style visuel

Options

Changer de modèle

Restauration auto-sauvegardé :  ?