1) મીરાંબાઈ a) સૂફી સંત b) વૈષ્ણવજન તો તેને કહીયે c) લગ્ન ગુજરાતમાં થયેલ  d) ભક્ત કવયીત્રી 2) નરસિંહ મહેતા a) વૈષ્ણવજન તો તેને કહીયે b) મેવાડ માં લગ્ન c) વલ્લભાચાર્ય ના શિષ્ય d) મહારાષ્ટ્ર 3) તુલસીદાસ a) શીખ ધર્મ ના સ્થાપક b) રામચરિતમાનસ c) પેરૂમલતુર d) કાલડી 4) શંકરાચાર્ય ના પિતા a) કેશવ b) બીજક c) શિવગુરુ d) સંત રૈદાસ 5) સંત કબીર a) કાન્તિમતી b) બીજક કવિતા સંગ્રહ c) અંબાબાઈ d) કાલડી 6) ગુરુ નાનક a) જૈન ધર્મ ના સ્થાપક  b) રામાનુજાચાર્ય c) સૂફી સંત d) શીખ ધર્મ ના સ્થાપક

Classement

Style visuel

Options

Changer de modèle

Restauration auto-sauvegardé :  ?