1) સામાન્ય રીતે હૂંડી શામાંથી ઉદભવે છે? a) ઉધાર વેચાણમાંથી b) ઉધાર ખરીદી માંથી c) વેચાણ પરતમાંથી d) ખરીદ પરતમાંથી 2) વચન ચિઠ્ઠીમાં શેનું વચન આપવામાં આવે છે? a) અવેજ ચૂકવવાનું b) બદલો આપવાનું c) નાણાં ચૂકવવાનું d) નાણાં વસૂલવા નું 3) હૂંડી સ્વીકારનાર માટે ____ ગણાય છે a) લેણીહૂંડી b) દેવીહૂંડી c) વચન ચિઠ્ઠી d) ચેક 4) કયા દસ્તાવેજમાં બિનશરતી વચન આપવામાં આવે છે? a) હૂંડી b) વચન ચિઠ્ઠી c) વિનિમય પત્ર d) ત્રણેય 5) હૂંડી ધારણ કરનાર માટે શું ગણાય? a) લેણી હૂંડી b) દેવીહૂંડી c) વચન ચિઠ્ઠી d) ચેક 6) પાક્યા તારીખ પહેલા હૂંડી સ્વીકારના નાદાન જાહેર થાય તો તે તારીખે____ a) હૂંડી નકરાઈ ગણાય b) હૂંડી પાકી ગણાય c) હૂંડીનું અસ્તિત્વ રહે નહીં d) એક પણ નહીં 7) હૂંડીની મુદત પૂરી થયા પછી નાણાની ચુકવણી માટે કેટલા દિવસની છૂટ મળે છે? a) એક b) બે c) ત્રણ d) ચાર 8) હૂંડીએ કેવો દસ્તાવેજ છે? a) લેખિત b) મૌખિક c) 1અને2 d) બંધારણીય 9) હૂંડી લખનાર માટે____ ગણાય a) લેણીહૂંડી b) દેવીહૂંડી c) વચન ચિઠ્ઠી d) ચેક 10) હૂંડીની મુદત વધારવા જૂની હૂંડી રદ કરી નવી હૂંડી લખવાની પ્રક્રિયાને શું કહેવાય? a) સ્વીકાર b) નકરાઈ c) નવીનીકરણ d) દર્શન હૂંડી 11) કઈ હૂંડી માંગણી થતાં તરત જ ચૂકવવા પાત્ર થાય છે? a) દર્શની હૂંડી b) મુદ્દતે હૂંડી c) લેણી હૂંડી d) દેવીહૂંડી  12) હૂંડીના વટાવની રકમ કોના પર આધાર રાખે છે a) હૂંડી ની રકમ b) મુદત c) વટાવ નો દર d) તમામ 13) કઈ હૂંડીમાં મુદત કે ચુકવણીનો સમય દર્શાવેલ ન હોય a) દર્શન હૂંડી b) મુદતી હૂંડી c) બંને d) એક પણ નહીં 14) સગવડી હૂંડીને અન્ય કયા નામે ઓળખાય. a) દર્શન હૂંડી b) મુદ્દતે હૂંડી c) સગડી હૂંડી d) ચલણી નોટ 15) કયા સંજોગોમાં હૂંડીની નકરામણીની નોંધણી કરાવવી ફરજીયાત છે? a) પ્રાદેશિક વેપાર b) આંતરિક વેપાર c) વિદેશ વેપાર d) તમામ

હૂંડીઓ

Classement

Style visuel

Options

Changer de modèle

Restauration auto-sauvegardé :  ?