1) ભાત રાંધવા માટે કઈ ખાદ્યસામગ્રી જરૂરી છે?   a) ચોખા અને પાણી b) ચોખા અને દાળ c) ઘઉં અને પાણી  2) શાકભાજી અને ફળો કોણ આપે છે? a) પ્રાણીઓ b) વનસ્પતિઓ c) પ્રાણીઓ અને વનસ્પતિ 3) નીચેના પૈકી કઈ દૂધની બનાવટ નથી? a) દહીં b) ચિકન-કરી c) ચીઝ 4) ખીર બનાવવા માટે કઈ ખાદ્યસામગ્રી જરૂરી નથી?   a) દૂધ b) ચોખા c) મીઠુ 5) શેરડી માંથી શું બને છે? a) ગોળ, ખાંડ b) ગોળ, મીઠું c) ગોળ, ખાંડ, મીઠું

દ્વારા

લીડરબોર્ડ

દૃશ્યમાન શૈલી

વિકલ્પો

ટેમ્પલેટ બદલો

આપોઆપ સંગ્રહ થયેલ છે: ?