પટોળા ભારતનાં કયા રાજ્યની પ્રખ્યાત હસ્તકલા છે?, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પટોળા કયા શહેરમાં બનાવવામાં આવે છે?, સુરત, અમદાવાદ, જામનગર, પાટણ, પટોળા વણનારા કારીગરો કયા નામે ઓળખાય છે?, સોની, કુંભાર, સાલવી, સુથાર, પટોળા બનાવવા માટે કયા રેશમનો ઉપયોગ થાય છે?, નાયલોન, મલબારી સિલ્ક, ઊન, સુતરાઉ, પટોળાની વિશેષતા શું છે?, તે જલ્દી ફાટી જાય છે, તે બંને બાજુ પહેરી શકાય છે, તે ફક્ત એક જ બાજુ પહેરી શકાય છે, તે ખૂબ જ વજનદાર હોય છે, પટોળા પરની ડિઝાઇન કઈ પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે?, પેઇન્ટિંગ, ઇકત, છાપકામ, ભરતકામ, એક પટોળું તૈયાર કરવામાં અંદાજે કેટલો સમય લાગે છે?, ૧ અઠવાડિયું, ૧ વર્ષ, ૪ થી ૬ મહિના, ૧ મહિનો, પટોળા મોંઘા કેમ હોય છે?, તેમાં ઘણી મહેનત અને કિંમતી રેશમ વપરાય છે, કારણ કે તે મશીનથી બને છે, તે વિદેશથી મંગાવવામાં આવે છે, તેમાં સોનાના તાર વપરાય છે, કયા રાજાના સમયમાં પાટણમાં પટોળા ઉદ્યોગ વિકસ્યો હતો?, અકબર, છત્રપતિ શિવાજી, સિદ્ધરાજ જયસિંહ, મહારાણા પ્રતાપ, 'પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં' - આ કહેવતનો અર્થ શું છે?, પટોળું પહેરવું અઘરું છે, કાપડ ફાટી જાય પણ તેની ડિઝાઇન ક્યારેય ભૂંસાતી નથી, પટોળાનો રંગ જતો રહે છે, પટોળું જલ્દી ફાટી જાય છે, પટોળા બનાવવા માટે વપરાતા ઊભા તારને શું કહેવાય છે?, વાણો, તાણો, રેશમ, ઇકત, પટોળા બનાવવા માટે વપરાતા આડા તારને શું કહેવાય છે?, વણાટ, તાણો, વાણો, ભાત, પટોળામાં કયા પ્રકારના રંગોનો ઉપયોગ થાય છે?, વોટર કલર, પ્લાસ્ટિક પેઇન્ટ, કુદરતી (વનસ્પતિજન્ય) રંગો, રસાયણિક રંગો, પાટણના સાલવી પરિવારો પટોળા કલાને બચાવવા શું કરી રહ્યા છે?, તેઓ આ કામ છોડી રહ્યા છે, તેઓ બીજા શહેરમાં જઈ રહ્યા છે, તેઓ નવી પેઢીને આ કલા શીખવી રહ્યા છે, તેઓ પટોળા મશીનથી બનાવે છે, પટોળાની વણાટ પ્રક્રિયા શાના પર કરવામાં આવે છે?, ટેબલ પર, સિલાઈ મશીન પર, સાળ (Handloom) પર, કમ્પ્યુટર પર, 16.પાટણમાં પટોળાની સાથે બીજું કયું ઐતિહાસિક સ્થળ પ્રખ્યાત છે?, રાણકી વાવ, ગિરનાર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, તાજમહલ, પટોળામાં કઈ ભાત (ડિઝાઇન) વધુ જોવા મળે છે?, અંગ્રેજી અક્ષરો, હાથી, પોપટ અને ફૂલ, કાર્ટૂન પાત્રો, મોબાઇલ ફોન, પટોળા ઉદ્યોગ હાલમાં શા માટે જોખમમાં છે?, રેશમ મળતું બંધ થઈ ગયું છે, લોકોને પટોળા ગમતા નથી, કારીગરોની સંખ્યા ઘટતી જાય છે, સરકારે પ્રતિબંધ મૂક્યો છે, પટોળા સાડી સિવાય બીજું શું બનાવવા માટે વપરાય છે?, કાગળના કપ, લોખંડના દરવાજા, રૂમાલ અને દુપટ્ટા, પ્લાસ્ટિકની થેલીઓ, પટોળા વણવા માટે કયા પ્રકારના લાકડાની સાળ વપરાય છે?, બાવળ, સીસમ અથવા સાગ, પોપલર, વાંસ, પટોળાની કલામાં કયા દેશોમાં સામ્યતા જોવા મળે છે?, ઇન્ડોનેશિયા, રશિયા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, પટોળાની કિંમત લાખોમાં કેમ હોય છે?, કારણ કે તેમાં હીરા જડેલા હોય છે, કારણ કે તે બનાવવામાં મહિનાઓની મહેનત અને કૌશલ્ય લાગે છે, તે મશીનથી બને છે, તેનું વજન ખૂબ વધારે હોય છે, પટોળા એ કયા પ્રકારનો વારસો છે?, આધુનિક વારસો, સાંસ્કૃતિક અને હસ્તકલાનો વારસો, રાજકીય વારસો, કુદરતી વારસો, પટોળાના વણાટમાં કેટલા લોકો સાથે મળીને કામ કરે છે?, ૧૦ થી ૧૫ લોકો, ૧ માણસ, ૨ થી ૩ લોકો, ૫૦ લોકો
0%
PATTERN QUIZ
שתף
שתף
על ידי
Amaraxay12345
עריכת תוכן
שמור
אהבתי
הדפסה
הטבעה
עוד
הקצאות
לוח תוצאות מובילות
הצג עוד
הצג פחות
לוח התוצאות הזה הוא כרגע פרטי. לחץ
שתף
כדי להפוך אותו לציבורי.
לוח תוצאות זה הפך ללא זמין על-ידי בעל המשאב.
לוח תוצאות זה אינו זמין מכיוון שהאפשרויות שלך שונות מאשר של בעל המשאב.
אפשרויות חזרה
גלגל אקראי
היא תבנית פתוחה. זה לא יוצר ציונים עבור לוח התוצאות.
נדרשת כניסה
סגנון חזותי
גופנים
נדרש מנוי
אפשרויות
יותר כמו זה
Menstrual Cycle hormones quiz
על ידי אנונימי
חידון
7
HE/SHE`S WEARING - quiz
על ידי
Missmaestrac
חידון
165
Quiz - Push And Pull
על ידי
Saanvimehrotra2
חידון
7
Quiz - Women's Day
על ידי
Yevzikovam
חידון טלויזיה
3
Quiz - Clothes
על ידי
Kamonrattha
חידון
3
Quiz - Dia dos Pais
על ידי
Renattapedagoga
גלגל אקראי
4
Quiz - Clothing
על ידי
Armswaivers
חידון
5
MANICURE AND PEDICURE QUIZ
על ידי
Samdecatris
חידון
3
החלף תבנית
הצג הכל
תוצאות פתוחות
העתק קישור
קוד QR
מחיקה
האם לשחזר את הנתונים שנשמרו באופן אוטומטי:
?