1) સમતળનાં એક નિશ્ચિત બિંદુમાંથી નિશ્ચિત અંતરે આવેલાં તે જ સમતળનાં બિંદુ નાં સમૂહ ને શું કહેવાય છે? a) ત્રિકોણ b) ચતુષ્કોણ c) વર્તુળ d) ત્રિજ્યા 2) જ્યારે ત્રિજ્યા (r) ની કિંમત = 3 સેમી હોય, તો વ્યાસ (D) ની કિંમત કેટલા સેમી હશે? a) 4 સેમી b) 8 સેમી c) 10 સેમી d) 6 સેમી 3) વર્તુળ નાં કેન્દ્રમાંથી પસાર થતી જીવા ને વર્તુળનો શું કહેવાય છે? a) વર્તુળ b) વ્યાસ c) જીવા d) ત્રિજ્યા 4) વર્તુળ નાં સમતળને કેટલાં ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે? a) એક b) બે c) ત્રણ d) ચાર 5) જો કોઈ રેખા અને વર્તુળ માં એક જ વર્તુળ બિંદુ સામાન્ય હોય, તો તે રેખાને વર્તુળ નો શું કહેવાય છે? a) ત્રિજ્યા b) પરિઘ c) સ્પર્શક d) વર્તુળ 6) વર્તુળને કોઈ બિંદુ એ દોરેલ સ્પર્શક, સ્પર્શબિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને શું હોય છે? a) રેખા b) લંબ c) વર્તુળ d) પરસ્પર

लीडरबोर्ड

दृश्य शैली

विकल्प

टेम्पलेट स्विच करें

ऑटो-सेव पुनःस्थापित करें: ?