1) આ ફોટો શાનો છે? a) લોક સભા b) રાજ્ય સભા c) સંસદ d) એક પણ નહીં 2) લોક સભામાં ભારત ના કુલ સભ્યો ની બેઠકો કેટ્લી છે? a) 545 b) 250 c) 11 d) 26 3) લોક સભાના સભ્યો ની મુદત કેટલી હોય છે? a) 6 b) 2 c) 5 d) 1 4) લોક સભા કઈ યાદી ના વિષયો પર કાર્ય કરે છે? a) નોટ b) સંઘ c) a અને b બન્ને d) એક પણ નહીં 5) રાજ્ય સભા કેવું ગ્રુહ છે? a) કાયમી b) અનિયમિત c) એક પણ નહીં d) ગેર હાજર 6) રાજ્ય સભામાં ગુજરાત ની કુલ કેટલી બેઠકો ફાળવવામાં આવે છે? a) 12 b) 250 c) 545 d) 11 7) આ શેનો ફોટો છે? a) નવી સંસદ ભવન b) જૂની સંસદ ભવન c) રાજ્ય સભા d) લોક સભા 8) રાજ્ય સભાનાં 12 સભ્યો ની નિમણૂક કોણ કરે છે? a) વડપ્રધાન b) રાષ્ટ્રપતિ c) મુખ્યમંત્રી d) રાજ્ય સભા 9) આપણા દેશનું સંસદ ભવન ક્યાં આવેલું છે? a) હરિયાણા b) મુંબઈ c) દિલ્લી d) ગુજરાત 10) કોણ દેશના પ્રથમ નાગરિક છે? a) રાષ્ટ્રપતિ b) વડાપ્રધાન c) મુખ્યમંત્રી d) સ્પીકર

સંસદ અને કાયદો

लीडरबोर्ड

दृश्य शैली

विकल्प

टेम्पलेट स्विच करें

ऑटो-सेव पुनःस्थापित करें: ?