1) ભક્તિ આંદોલનની શરૂઆત કોણે કરી હતી? a) શંકરાચાર્ય b) રામાનુજાચાર્ય c) ચૈતન્ય મહાપ્રભુ d) કબીર 2) કબીરનો વ્યવસાય શું હતો? a) સુથાર b) લુહાર c) વણકર d) કુંભાર 3) ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? a) અલવાર b) નયનાર c) નિર્ગુણ d) એકેશ્વર 4) "વિનય પત્રિકા" ની રચના કોણે કરી હતી? a) કબીર b) ચૈતન્ય મહાપ્રભુ c) તુલસીદાસ d) રામાનુજાચાર્ય 5) શંકરાચાર્યનું જન્મ સ્થળ જણાવો? a) બંગાળ b) પેરુમલતૂર c) કાંગડી d) કાલડી 6) "બીજક" કોનો કવિતા સંગ્રહ છે? a) નરસિંહ મહેતા b) તુલસીદાસ c) કબીર d) રૈદાસ 7) મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જાણીતા છે? a) જ્ઞાનેશ્વર b) વિઠોબા c) નામદેવ d) તુકારામ 8) ભારતમાં સુફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી? a) એક b) બે c) ત્રણ d) ચાર 9) જ્ઞાનેશ્વર ભગવદ્ ગીતા ઉપર લખેલી ટીકા કયા નામે ઓળખાય છે? a) બીજક b) જ્ઞાનેશ્વરી c) રામચરિતમાનસ d) વિનય પત્રિકા 10) શંકરાચાર્યના પિતાનું નામ શું હતું? a) હરિકૃષ્ણ b) રામ ગુરુ c) શિવ ગુરુ d) કેશવ 11) કયા સંતો વૈષ્ણવ હતા? a) નિર્ગુણ b) નયનાર c) અલવાર d) સગુણ 12) ઉત્તર ભારતમાં કયા સંતે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો? a) તુલસીદાસ b) રામાનુજાચાર્ય c) રામાનંદ d) શંકરાચાર્ય 13) એકેશ્વર પરંપરામાં કયા સંત મુખ્ય હતા? a) તુલસીદાસ b) જ્ઞાનેશ્વર c) કબીર d) ગુરુ નાનક 14) ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ છે? a) દલપતરામ b) દયારામ c) નરસિંહ મહેતા d) પ્રેમાનંદ 15) કયા સંતે વ્રજમાં રહીને શ્રીકૃષ્ણના પદો રચ્યા હતા? a) તુલસીદાસે b) રામાનુજાચાર્યે c) જ્ઞાનેશ્વરે d) સુરદાસે 16) મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કોણે કર્યો હતો? a) જ્ઞાનેશ્વરે b) એકનાથે c) તુકારામે d) સ્વામી રામદાસે 17) સમર્થ ગુરુ રામદાસ કોના ગુરુ હતા? a) રાજાભોજના b) કૃષ્ણદેવરાયના c) મહારાણા પ્રતાપ ના d) છત્રપતિ શિવાજીના 18) સમર્થ ગુરુ રામદાસે રચેલા ગ્રંથનું નામ શું છે? a) બોધાયન b) દાસભોજ c) રામામૃત d) દાસબોધ 19) રાજપુત રાજકુમારી મીરાબાઈ કયા રાજવી ના પુત્રી હતા? a) મેવાડ b) મેડતા c) જોધપુર d) કિસાનગઢ 20) કયા સંતના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમોનો સમાવેશ થતો હતો? a) જ્ઞાનદેવના b) કબીરના c) નરસિંહ મહેતાના d) શંકરાચાર્યના

Papan Peringkat

Gaya visual

Pilihan

Berganti templat

Pulihkan simpan otomatis: ?