1) દિલ્લી સલ્તનતના ચેહલગાન ની સ્થાપના કોણે કરી હતી? a) રઝિયા સુલતાન b) બલ્બન c) ઈલ્તુત્મિસ d) ઇબ્રાહિમ લોદી 2) સૈન્ય ના ઘોડા અને સૈનિકો ની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પધ્ધતિ ની શરૂઆત કોણે કરી હતી? a) શિહાબુદીન b) કુતુંબુદિન c) અલાઉદ્દીન d) જલાલુદ્દીન  3) કયા યુધ્ધમાં વિજયનગર રાજ્યનો અંત આવ્યો? a) પાણીપતના b) હલ્દીઘાટીના c) તાલીકોટાના d) ઉપર માંથી એકપણ નહીં 4) ઢાઇ દિનકા ઝોપડા મસ્જિદ ક્યાં આવેલી છે? a) દિલ્હી b) ફિરોઝપુર c) ઇન્દોર d) અજમેર 5) દિલ્લી સલ્તનતની મહિલા શાસક કોણ હતી? a) નૂરજહાં b) અર્જરમંદબાનું c) રઝિયા સુલતાન d) મુમતાઝ 6) વિજય નગર સામ્રાજયની સ્થાપના કોણે કરી હતી? a) અહમદશાહ b) હરિરહરાય અને બુક્કરાય c) ઝફરખાન d) કૃષ્ણ દેવરાય 7) પ્રાચીન કાળ થી જ ભારતીય રાજનીતિ માં કેન્દ્ર માં ક્યું શહેર રહ્યું છે? a) દિલ્લી b) મુંબઈ c) કોલકતા d) ચેન્નાઈ 8) કુતુંબુદીન ઐ બક ના સમય માં કઈ મહત્વની ઇમારત બંધાવવા માં આવી હતી? a) કુતુંબમિનાર b) તાજમહેલ c) ઢાઈ દીનકા ઝોપડા d) લાલ કિલ્લો 9) મુહમ્મદ ધોરીનો ગુલામ કુતુબુદીન ઐબક ક્યાં વંશનો હતો ? a) સૈયદ b) મામ્લૂક c) લોદી d) ઉપર માંથી એકપણ નહીં 10) લોદીવંશની સ્થાપના કોણે કરી ? a) ઈલ્તુમીત્શ b) અલાઉદ્દીન c) ખિજ્રખાને d) બહલોલ લોદીએ 11) લોદીવંશનો અંતિમ બાદશાહ કોણ હતો ? a) ઈબ્રાહીમ લોદી b) બહલોલ લોદી c) ખિજ્રખાએ d) બાબર 12) અલાઈ દરવાજા,સીરી કિલ્લો , સીરી નગર ,હોજે-એ-ખાસ કોના સમયમાં સમાવેશ થાય છે ? a) મામ્લુકવંશમાં b) લોદીવંશમાં c) સૈયદવંશમાં d) ખીલજીવંશમાં 13) હરિહરરાય,બુક્કારાય ક્યાં વંશના રજાઓ હતા ? a) ખીલજી વંશના b) સંગમ વંશના c) લોદી વંશના d) સૈયદ વંશના 14) સવા ત્રણ સો વર્ષ દરમિયાન દિલ્લી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી ? a) 5 b) 6 c) 7 d) 4 15) આ ઐતિહાસિક ઇમારતને ઓળખો. a) તાજમહાલ b) ઢાઇ દિનકા ઝોપડા c) જુમ્મા મસ્જિદ d) કુટુબ મિનાર

ધો.૭ સામાજિક વિજ્ઞાન 👉પાઠ.૨ દિલ્લી સલ્તનત (Created by:- Vinodbhai M.Patel )[Kudiyana Primary School ,Ta Olpad,Di Surat]

さんの投稿です

リーダーボード

表示スタイル

オプション

テンプレートを切り替える

自動保存: を復元しますか?