1)  ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ ની મુલાકાત લેવા તમે નીચે પૈકી કયા શહેરમાં જશો a) પુણે b) હૈદરાબાદ c) દેહરાદુન d) બેંગલુરુ 2) અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી a) ગામથી શાળાઓ b) પંડ્યા ની શાળાઓ c) ધૂળિયાની શાળા d) ઉપરોક્ત તમામ 3) અમદાવાદમાં હરકુંવર શેઠાણી એ કયા નામે કન્યાશાળાની સ્થાપના કરી હતી a) કન્યાઓનું વિદ્યાધામ b) દીકરી નું ઘર c) છોડીઓની નિશાળ d) કન્યા કેળવણી સંસ્થા 4) ગાંધીજીની શિક્ષણ યોજના નીચે પૈકી ક્યા નામે જાણીતી છે a) રાષ્ટ્રીય શિક્ષણ યોજના b) વર્ધા શિક્ષણ યોજના c) સાબરમતી શિક્ષણ યોજના d) ભારતીય શિક્ષણ યોજના 5) ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી a) વિલિયમ બેન્ટિક b) ચાર્લ્સ વુડ c) વિલિયમ કેરે d) લોડ વેલેસ્લી 6) ભારતમાં અંગ્રેજી કેળવણી નો પ્રારંભ ક્યારે થયો હતો a) ઈસવીસન 1813 b) ઈસવીસન 1833 c) ઈસવીસન 1835 d) ઈસવીસન 1854 7) ઈસવીસન 1916 માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી a) ગોવિંદ રાનડે b) મહર્ષિ કર્વે c) સાવિત્રીબાઈ ફૂલે d) દયાનંદ સરસ્વતી 8) શાંતિનિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી a) મહાત્મા ગાંધી b) રવીન્દ્રનાથ ટાગોર c) સયાજીરાવ ગાયકવાડ d) ચાર્લ્સ વુડ 9) ઈસવીસન 1946 માં ભારતની કુલ યુનિવર્સિટીની સંખ્યા કેટલી હતી a) 16 b) 17 c) 15 d) 20 10) મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ કોણે કરી હતી a) દયાનંદ સરસ્વતી b) મહાત્મા ગાંધી c) રાજારામ મોહન રાય d) સયાજીરાવ ગાયકવાડ 11) કાંગડી ગુરુકુળ ની શરૂઆત કોણે કરી હતી a) દયાનંદ સરસ્વતી b) સ્વામી શ્રદ્ધાનંદ c) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર d) જ્યોતિ રાવ ફુલ 12) અકબરના સમયમાં કઈ ભાષામાં શિક્ષણ અપાતું ન હતું a) હિન્દી b) ફારસી c) ઉર્દુ d) સ્થાનિક 13) નવજાગૃતિની સદી એટલે કઈ સદી a) 20 b) 18 c) 19 d) 21 14) બ્રિટિશ ભારતમાં કેટલા ટકા કન્યાઓ શાળામાં જતી રહી a) 2.50% b) 4.89% c) 3.92% d) 4.60% 15) બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા a) સ્વામી વિવેકાનંદ b) દયાનંદ સરસ્વતી c) રાજા રામમોહનરાય d) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગ

リーダーボード

表示スタイル

オプション

テンプレートを切り替える

自動保存: を復元しますか?