1) 1) ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ? a) કબૂતર b) મોર c) સુરખાબ (ફ્લેમિંગો) d) કોયલ 2) 2) ગુજરાત રાજયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? a) 1 મે 1947 b) 15 ઓગષ્ટ 1947 c) 26 જાન્યુઆરી 1950 d) 1 મે 1960 3) 3) ગુજરાત રાજયનું પ્રથમ પાટનગર કયું હતું ? a) અમદાવાદ b) ગાંધીનગર c) સુરત d) વડોદરા 4) 4) ગુજરાત રાજયની વડી અદાલત (High Court) ક્યાં આવેલી છે ? a) સુરત b) ગાંધીનગર c) અમદાવાદ d) વડોદરા 5) 5) ગુજરાત રાજયની રાજય મીઠાઈ કઈ છે ? a) ફાફડા b) જલેબી c) મોહનથાળ d) ખમણ 6) 6) ધોળાવીરા ક્યા જીલ્લામાં આવેલું છે ? a) અમદાવાદ b) પાટણ c) કચ્છ d) જુનાગઢ 7) 7) ગુજરાતનો દરિયા કિનારો કેટલાં કિલોમીટરની લંબાઈ ધરાવે છે ? a) આશરે 16000 કિલોમીટર b) આશરે 1600 કિલોમીટર c) આશરે 1600 મીટર d) આશરે 1600 સેન્ટીમીટર 8) 8) ગુજરાતનું રાજય ફૂલ કયું છે ? a) કમળ b) ગુલાબ c) જાસુદ d) ગલગોટો 9) 9) વર્લ્ડ હેરીટેજ રાણકી વાવ ક્યા જીલ્લામાં આવેલી છે ? a) કચ્છ b) પાટણ c) અમદાવાદ d) સાબરકાંઠા 10) 10) ગુજરાત રાજયના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ? a) ભૂપેન્દ્રભાઈ પટેલ b) વિજયભાઈ રૂપાણી c) નરેન્દ્રભાઈ મોદી d) ડૉ.જીવરાજ મહેતા

ચાલો,ગુજરાતને જાણીએ...( Created by Muks Guruji )

さんの投稿です

リーダーボード

表示スタイル

オプション

テンプレートを切り替える

自動保存: を復元しますか?