1) સહાયકારી યોજના લાદનાર અંગ્રેજ કોણ હતા ? a) હ્યુરોઝ b) ડેલહાઉસી c) વેલેસ્લી d) મેજર હ્યુસન 2) આ ચિત્રમાં કોણ છે ? a) બેગમ હજરત મહલ b) રાણી લક્ષ્મીબાઈ c) રાણી ઉદયમતી d) રઝિયા સુલતાના 3) ખાલસાનીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર... a) વેલેસ્લી b) ડેલહાઉસી c) કજૅન d) મૅજર હ્યુસન 4) એન્ફિલ્ડ રાઈફલ કારતુસ પર કયાં બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની શંકા હતી ? a) ગાય-કુતરાં b) ધેટાં-બકરાં c) ઊંટ-ભેંસ d) ગાય-ડુક્કર 5) ઈ.સ.૧૮૫૭ના સંગ્રામનાં મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી ક્યા સ્થળનો સમાવેશ થતો નથી ? a) દિલ્લી b) ઝાંસી c) ચંદિગઢ d) સતારા 6) ઈ.સ.૧૮૫૭ નાં સંગ્રામના પ્રથમ શહિદ કોણ હતા ? a) મંગલપાંડે b) ભગતસિંહ c) તાત્યા ટોપે d) બહાદુરખાન 7) મંગલપાંડેને...............અંગ્રેજને ગોળી મારી. a) હ્યુરોઝ b) હ્યુસન c) વેલેસ્લી d) ડેલહાઉસી 8) ઈ.સ.૧૮૫૭ ના વિપ્લવને" સ્વાતંત્ર્યસંગ્રામ" ની ઉપમા કોણે આપી ? a) વિનાયક સાવરકરે b) સીતા રામૈયાએ c) રાજપુરુષ ડિઝરાયલી 9) ડેલહાઉસી દ્ધારા ખાલસા કરેલ રાજ્ય નીચે પૈકી ક્યુ નથી ? a) સતારા b) ઝાંસી c) અવધ d) મૈસુર 10) ઈ.સ.૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામની શરૂઆત ક્યાથી થઈ ? a) દિલ્લીથી b) બરાકપુર છાવણી c) મેરઠ d) કાનપુર

મુલ્યાંકન

さんの投稿です

リーダーボード

表示スタイル

オプション

テンプレートを切り替える

自動保存: を復元しますか?