1) સાવરકુંડલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કોણ છે a) એસ.પી.ડાંગર b) હરેશભાઈ વાઢેર c) ભાવેશભાઈ બોરીસાગર d) અમૂલભાઈ રતનપરા 2) સાવરકુંડલા તાલુકા પંચાયત ના પ્રમુખ કોણ છે a) હરેશભાઇ ખુમાણ b) જીતુભાઇ કાછડીયા c) નારણભાઇ કાછડીયા d) રાજુભાઇ ડોશી 3) સાવરકુંડલા નગર પાલિકા ના પ્રમુખ કોણ છે a) રાજુ ભાઈ શીંગાળા b) રાજુભાઇ દોશી c) પ્રતીક નાકરાણી d) મેહુલ ત્રિવેદી 4) સાવરકુંડલા માંથી પસાર થતી નદી નું નામ શું છે a) ધાતરવડી b) નાવલી c) ભાદર d) શેત્રુંજી 5) સાવરકુંડલા ના ધારાસભ્ય કોણ છે a) પ્રતાપ દુધાત b) મહેશ કસવાળા c) કાળુભાઈ વિરાણી d) મહેશભાઈ સુદાણી 6) સાવરકુંડલા તાલુકા મા કુલ સરકારી પ્રાથમિક શાળા કેટલી છે a) 101 b) 103 c) 105 d) 107 7) સાવરકુંડલા નો કયો ઉદ્યોગ વિશ્વ પ્રખ્યાત છે a) ડેરી ઉદ્યોગ b) કાપડ ઉદ્યોગ c) કાંટા ઉદ્યોગ d) વણાટકામ ઉદ્યોગ 8) સાવરકુંડલા તાલુકા મા જિલ્લા પંચાયત ની કેટલી શીટ છે a) 3 b) 4 c) 5 d) 6 9) સાવરકુંડલા તાલુકા ના તાલુકા વિકાસ અધિકારી કોણ છે a) કિરણ પરમાર b) વિજય પરમાર c) એ પી પરમાર d) જનક પરમાર 10) સાવરકુંડલા તાલુકા મા કયો ડેમ આવેલ છે. a) સુરજવડી b) શેલ દેદુમલ c) ખોડિયાર d) ઠેબી 11) સાવરકુંડલા નૂતન કેળવણી મંડળ ના આદ્યસ્થાપક કોણ હતા a) મનુભાઈ મેહતા b) લલ્લુભાઇ શેઠ c) નવીનચંદ્ર રવાણી d) કાળુભાઇ વિરાણી 12) સાવરકુંડલા તાલુકા નું એક ગામ જયાંથી અભયારણ્ય શરૂ થાય છે a) મિતિયાળા b) બોરાળા c) ધજડી d) લીખાળા 13) જોગીદાસ બાપુ ખુમાણ નું ગામ કયું છે a) ખાલપર b) સેજળ c) આબરડી d) આદસંગ 14) આપણા પૂર્વ નાયબ વડાપ્રધાન મોરારજી દેસાઈ સાવરકુંડલા ની કઈ શાળા મા માધ્યમિક શિક્ષણ લીધું હતું a) કે.કે.હાઇસ્કુલ b) જે.વી.મોદી હાઇસ્કુલ c) એ.કે.ઘેલાણી હાઇસ્કુલ(ગુરુકુળ) d) એમ.એલ.શેઠ હાઇસ્કુલ 15) સાવરકુંડલા ના પ્રખ્યાત હાસ્યલેખક કોણ છે a) રતિલાલ બોરીસાગર b) કૃષ્ણકાંત બોરીસાગર c) વિષ્ણુ પંડીત d) ક્રિશિવ મેહતા 16) ભક્તિ રામ બાપુ કયા આશ્રમ મા માનસિક રીતે અસ્થિર દર્દીઓની સેવા કરે છે a) જલારામ મંદિર b) માનવમંદિર c) રિદ્ધિ સિદ્ધિ મંદિર d) ગાયત્રી મંદિર 17) સાવરકુંડલા કયા વિસ્તારમાં આવેલ છે a) હાલાર b) કાઠિયાવાડ c) ગોહિલવાડ d) પાંચાળ 18) સાવરકુંડલા ના ASP હાલ કોણ છે a) પી.એન.ચૌધરી સાહેબ b) વલય વૈદ્ય સાહેબ c) એ.એલ.મોરી સાહેબ d) ડી.એન.વાઘેલા સાહેબ 19) સાવરકુંડલા પ્રાંત અધિકારી(નાયબ કલેક્ટર) કોણ છે a) ધરાબેન ભાલાળા b) ધારાબેન ભાલારા c) ધ્રુતિબેન ભાલારા d) ધ્રૂવી બેન ભાલારા 20) સાવરકુંડલા મા આવેલ સરકારી હોસ્પિટલ નું નામ શું છે a) લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર b) કે.કે.હોસ્પિટલ c) નવજીવન હોસ્પિટલ d) સંજીવની હોસ્પિટલ

સાવરકુંડલા પરિચય

さんの投稿です

リーダーボード

表示スタイル

オプション

テンプレートを切り替える

自動保存: を復元しますか?