1) ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા છે? a) તાડપત્ર b) ભોજપત્ર c) તામ્રપત્ર d) આપેલ બધા જ 2) પથ્થર કે ધાતુ પર કોતરેલ લખાણ a) ભોજપત્ર b) અભિલેખો c) તામ્રપત્ર d) સિક્કાઓ 3) ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા સ્થળે આવેલો છે. a) જામનગર b) રાજકોટ c) જુનાગઢ d) ભાવનગર 4) ભીમબેટકા ની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? a) ગુજરાત b) મધ્યપ્રદેશ c) મહારાષ્ટ્ર d) બિહાર 5) આપેલ ચિત્ર કઇ ગુફાનું છે? a) અજંતા b) ઇલોરા c) બદામી d) ભીમબેટકા 6) પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણાય છે a) ઇનામ ગામ b) મહેરગઢ c) લાંગણજ d) ચિરાદ 7) દક્ષિણ ભારતની કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે ? a) નરસિંહગઢ b) બદામી c) કુરનૂલ d) સીતાનાવસલની 8) આદિમાનવનું સ્થાયી જીવનનું પ્રથમ સાથીદાર કોણ હતું? a) ઘોડો b) ગાય c) ઊંટ d) કુતરો 9) ભીમબેટકા ની ગુફા માંથી કેટલા ચિત્રો મળી આવ્યા છે? a) 200 b) 300 c) 400 d) 500 10) ક્યા પ્રાચીન સ્થળેથી માનવ વસાહત અને ગેંડો મળી આવેલ છે? a) મેહરગઢ b) લાંઘણજ c) બુર્જ હોમ d) કોલ્ડી હવા 11) સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા હતા? a) કાલી બંગાન b) લોથલ c) ધોળાવીરા d) હડપ્પા 12) નીચેનામાંથી ક્યુ સિંધુ ખીણ સભ્યતા નું સ્થળ ગુજરાતમાં નથી a) ધોળાવીરા b) આમરા c) લાખા બાવળ d) મોહેંજો દડો 13) સિંધુખીણ સભ્યતાના કયા સ્થળેથી જાહેર સ્નાનાગાર મળી આવેલ છે a) હડપ્પા b) મોહે જો દડો c) લોથલ d) ધોળાવીરા 14) લોથલ કઈ નદીના કિનારે આવેલ છે a) ભાદર b) લુણી c) ભોગાવો d) સાબરમતી 15) ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા છે a) જાહેર સ્નાનગર b) ધક્કો c) વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા d) ખેડેલા ખેતરના અવશેષ 16) કાલીબંગાન હાલ કયા રાજ્યમાં આવેલું છે? a) મધ્યપ્રદેશ b) રાજસ્થાન c) ઝારખંડ d) બિહાર 17) મગધ હાલમાં ક્યાં આવેલું છે? a) પૂર્વ બિહાર b) ઉત્તર બિહાર c) દક્ષિણ બિહાર d) પશ્ચિમ બિહાર 18) વૈશાલી ક્યા મહાજનપદ ની રાજધાની હતી? a) વજ્જી b) કાશી c) મગધ d) ચેદી 19) અનુ વૈદિક કાળમાં કેટલા મહાજન પદો હતા ? a) 14 b) 15 c) 16 d) 17 20) હર્યક વંશનો સ્થાપક કોણ હતો? a) શિશુનાગ b) બિંબિસાર c) અજાત શત્રુ d) સમ્રાટ અશોક 21) ગણરાજ્યોમાં કોનો સમાવેશ થતો નથી? a) મગધ b) વૈશાલી c) મલ્લ d) વજ્જી 22) અંગુતરનીકાઈ ગ્રંથ કઈ ભાષામાં લખાયેલ છે? a) પાલી b) પ્રાકૃત c) સંસ્કૃત d) માગ્ધી 23) ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? a) વર્ધમાન b) સિદ્ધાર્થ c) રાહુલ d) મહેન્દ્ર 24) ગૌતમ બુદ્ધ બોધી ગયા ખાતે ક્યાં ઝાડ નીચે બેસી સાધના શરૂ કરી? a) વડના b) આંબાના c) પીપળાના d) લીમડાના 25) ગૌતમ બુદ્ધ બોધી ગયા ખાતે ક્યાં ઝાડ નીચે બેસી સાધના શરૂ કરી? a) પીપળાના b) વડના c) લીમડાના d) આંબાના 26) ગૌતમ બુદ્ધ ના ગુરુ કોણ હતા? a) સાંદિપની b) રામકૃષ્ણ c) આલાર કલામ d) વસિષ્ઠ 27) ગૌતમ બુદ્ધે સૌપ્રથમ બ્રાહ્મણ મિત્રોને ક્યાં ઉપદેશ આપ્યો? a) બુદ્ધિ ગયા b) મગધ c) કપિલ વસ્તુ d) સારનાથ 28) જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થંકર થયા? a) 22 b) 24 c) 26 d) 28 29) જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? a) મહાવીર સ્વામી b) મલ્લિકાર્જુન c) પાર્શ્વનાથ d) ઋષભદેવ 30) આપેલ ચિત્ર ઓળખો. a) ગૌતમ બુદ્ધ b) મહાવીર સ્વામી c) પરશુરામ d) વરૂણદેવ 31) મહાવીર સ્વામીની પુત્રીનું નામ શું હતું? a) ત્રીસલા દેવી b) રોહિણી c) તપસ્વીની d) પ્રિયદર્શની 32) મોર્ય વંશ ની સ્થાપના કોણે કરી હતી? a) ચંદ્રગુપ્ત મૌર્ય b) સમ્રાટ અશોક c) બિંદુસાર d) સુશીમ 33) આપેલ ચિત્ર ઓળખો. a) સમ્રાટ અશોક b) બિંદુસાર c) વિક્રમાદિત્ય d) વિષ્ણુ ગુપ્ત 34) ઇન્ડિકા ગ્રંથ ની રચના કોણે કરી હતી? a) ચાણક્ય b) વિષ્ણુ ગુપ્ત c) મેગેસ્થનીઝ d) કૌટિલ્ય 35) એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે? a) GPL b) GTR c) GPS d) GTU 36) કલિંગ હાલમાં ક્યાં આવેલું છે? a) બિહાર b) ઉત્તર પ્રદેશ c) ઓરિસ્સા d) ઝારખંડ 37) અશોકનો શિલાલેખ કઈ ભાષામાં લખેલ છે? a) બ્રાહ્મી b) પાલી c) પ્રાકૃત d) સંસ્કૃત 38) મોર્ય વહીવટ તંત્રમાં સીતા અધ્યક્ષ તરીકે ક્યુ ખાતું ઓળખાય છે? a) ખેતી વિભાગ b) લશ્કર ખાતું c) ન્યાય ખાતું d) વ્યાપાર ખાતુ 39) ગુપ્ત વંશ ની સ્થાપના કોણે કરી હતી? a) ચંદ્રગુપ્ત પ્રથમ b) સમુદ્રગુપ્ત c) કુમાર ગુપ્ત d) શ્રી ગુપ્ત 40) ગુપ્ત યુગમાં વિક્રમ આદિત્ય તરીકે કોણ જાણીતું છે? a) ચંદ્રગુપ્ત પ્રથમ b) ચંદ્રગુપ્ત દ્વિતીય c) સમુદ્રગુપ્ત d) કુમાર ગુપ્ત 41) ગુપ્તયુગનો કયો શાસક સંગીત પ્રેમી તરીકે ઓળખાય છે? a) ચંદ્રગુપ્ત પ્રથમ b) સમુદ્રગુપ્ત c) ચંદ્રગુપ્ત દ્વિતીય d) કુમાર ગુપ્ત 42) કોના સમયમાં નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. a) ચંદ્રગુપ્ત b) સમુદ્રગુપ્ત c) કુમારગુપ્ત d) સ્કંદગુપ્ત 43) નીચેનામાંથી કઈ રચના હર્ષવર્ધન કરી હતી. a) પ્રિયદર્શિકા b) રત્નાવલી c) નાગાનંદ d) આપેલ તમામ 44) હર્ષવર્ધનના સમયમાં ખો ચીની યાત્રી મુસાફરી આવ્યો હતો. a) ફાહીયાની b) યુ એન શ્વાંગ c) અલબરુની d) ઈબ્ન બતુતા 45) ઉપનિષદોની સંખ્યા કેટલી છે? a) 108 b) 208 c) 308 d) 408 46) અભિજ્ઞાન શાકુંતલમ ની કોને રચના કરી હતી. a) મહા કવિ ભાસ b) ભારવી c) કવિ કાલિદાસ d) વિશાખાદત 47) રામાયણ ગ્રંથની રચના કોણે કરી હતી a) વાલ્મિકી b) વેદ વ્યાસ c) વશિષ્ઠ d) વિશ્વામિત્ર 48) શાહજી કી ડેરી નામે બૌદ્ધ સ્પૂત નું નિર્માણ કયા રાજાએ કરાવ્યું ? a) સમ્રાટ અશોક b) રાજા કનિષ્ક c) સિધ્ધરાજ જયસિંહ d) કુમારપાળ 49) સૌરમંડળમાં કુલ કેટલા ગ્રહો છે? a) 7 b) 8 c) 9 d) 10 50) સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? a) બુધ b) શુક્ર c) પૃથ્વી d) મંગળ 51) સૌરમંડળનો કયો ગ્રહ લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે ? a) બુધ b) શુક્ર c) ગુરુ d) મંગળ 52) કયો ગ્રહ પાઘડિયા ગ્રહ તરીકે ઓળખાય છે? a) બુધ b) શુક્ર c) શનિ d) મંગળ 53) કયા ગ્રહના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ હોય છે ? a) ગુરુ b) શનિ c) યુરેનસ d) નેપ્ચ્યુન 54) ક્યા નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે? a) રેવતી b) વિશાખા c) રોહિણી d) પુષ્ય 55) કુલ કેટલા અક્ષાંશવૃતો છે? a) 180 b) 181 c) 360 d) 261 56) 0° અક્ષાંશવૃત કયા નામે ઓળખાય છે? a) ગ્રીનીચ b) કર્કવૃત c) વિષુવવૃત્ત d) મકરવૃત 57) પૃથ્વી સપાટીનું આશરે કેટલા ટકા ભાગ મુદ્રાવરણ રોકે છે ? a) 29 b) 71 c) 85 d) 22 58) નીચેનામાંથી કયો એક મહાસાગર નથી a) પેસિફિક b) એન્ટાર્કટિકા c) એટલાન્ટિક d) આર્કટિક 59) વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે? a) 21 b) 33 c) 78 d) 1 60) ક્યુ વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે ? a) ઓઝોન b) હાઈડ્રોજન c) હીલિયમ d) નાઇટ્રોજન 61) વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે? a) ઓક્સિજન b) નાઇટ્રોજન c) કાર્બન ડાયોક્સાઇડ d) ઓર્ગન 62) પૃથ્વી સપાટીનો કેટલો વિસ્તાર વિસ્તાર જલાવરણ થી ઘેરાયેલો છે ? a) 29% b) 80% c) 71% d) 56% 63) હું જમીનથી ત્રણ બાજુથી ઘેરાયેલો છું. a) ટાપુ b) અખાત c) ખીણ d) દ્વીપ કલ્પ 64) ભારતનો સાતપડા કયા પ્રકારનો પર્વત છે ? a) ગેડ પર્વત b) ખંડ પર્વત c) અવશિષ્ઠ પર્વત d) જ્વાળામુખી પર્વત 65) હું ચારે બાજુએ જળ વિસ્તારથી ઘેરાયેલો છું. a) ટાપુ b) અખાત c) દ્વિપકલ્પ d) ખીણ 66) ભારતનું બેરન કયા પ્રકારના પર્વતનો પ્રકાર છે a) ગેડ પર્વત b) ખંડ પર્વત c) જ્વાળામુખી પર્વત d) અવશિષ્ઠ પર્વત
0%
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન
공유
만든이
Sureshdharviya
콘텐츠 편집
퍼가기
더보기
순위표
더 보기
접기
이 순위표는 현재 비공개입니다.
공유
를 클릭하여 공개할 수 있습니다.
자료 소유자가 이 순위표를 비활성화했습니다.
옵션이 자료 소유자와 다르기 때문에 이 순위표가 비활성화됩니다.
옵션 되돌리기
퀴즈
(은)는 개방형 템플릿입니다. 순위표에 올라가는 점수를 산출하지 않습니다.
로그인이 필요합니다
비주얼 스타일
글꼴
구독 필요
옵션
템플릿 전환하기
모두 표시
액티비티를 플레이할 때 더 많은 포맷이 나타납니다.
결과 열기
링크 복사
QR 코드
삭제
자동 저장된
게임을 복구할까요?