1) ગુજરાતના ક્યા જિલ્લામાં સૌથી વધુ 14 તાલુકા આવેલા છે ?  a) બનાસકાંઠા b) પોરબંદર 2) ગુજરાત રાજ્યની રાજધાની કઈ છે ? a) ગાંધીનગર b) અમદાવાદ 3) ભારત દેશની રાજધાની કઈ છે ? a) ગુજરાત b) દિલ્લી 4) નર્મદા જિલ્લાનું મખ્ય મથક કયું છે ? a) રાજપીપળા ( નાંદોદ તાલુકામાં આવેલ છે )  b) તિલકવાડા 5) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નું નામ ? a) શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ  b) શ્રી કુબેરભાઈ ડીંડોર 6) ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીનું નામ જણાવો. a) શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ b) શ્રી કુબેરભાઈ ડીંડોર 7) નર્મદા જિલ્લાના કલેકટરશ્રીનું નામ ? a) શ્રીમતી શ્વેતાબેન તેવતિયા મેડમ  b) શ્રી નિશાંતભાઈ દવે સાહેબ 8) નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનું નામ ? a) શ્રી નિશાંતભાઈ દવે સાહેબ  b) શ્રીમતી શ્વેતાબેન તેવતિયા મેડમ 9) ભારતના વડાપ્રધાનશ્રી નું નામ ? a) શ્રી અમિતભાઈ શાહ b) શ્રી નરેન્દ્રભાઈ મોદી 10) ગુજરાતના રાજ્યપાલનું નામ ? a) શ્રીમતિ આનંદી બેન પટેલ ? b) શ્રી આચાર્ય દેવવ્રત 11) તિલકવાડા તાલુકાના માલતદારશ્રી નું નામ જણાવો ? a) શ્રી પ્રતિકભાઈ સંઘાડા સાહેબ b) શ્રી દશરથભાઈ પુરોહિત સાહેબ ? 12) ભારતના રાષ્ટ્રપતિ નું નામ જણાવો ? a) શ્રી રામનાથ કોબિંદજી b) શ્રીમતિ દ્રૌપદી મુર્મુજી 13) કચ્છ જીલ્લાનું મુખ્ય મથક ?  a) ભુજ b) વેરાવળ 14) બનાસકાંઠા જીલ્લાનું મુખ્ય મથક ? a) પાલનપુર b) આહવા 15) ગીર સોમનાથ જીલ્લાનું મુખ્ય મથક ?  a) પોરબંદર b) વેરાવળ 16) અરવલ્લીજીલ્લાનું મુખ્ય મથક ? a) મોડાસા b) લુણાવાડા 17) સાબરકાંઠા જીલ્લાનું મુખ્ય મથક ? a) પાલનપુર b) હિમતનગર 18) નડીઆદ ક્યા જીલ્લાનું મુખ્ય મથક છે ? a) આણંદ b) ખેડા 19) લુણાવાડા ક્યા જીલ્લાનું મુખ્ય મથક છે ? a) મહીસાગર b) પંચમહાલ 20) ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? a) વઘઈ b) આહવા 21) ગોધરા ક્યા જીલ્લાનું મુખ્ય મથક છે ? a) મહીસાગર b) પંચમહાલ 22) તાપી જીલ્લાનું મુખ્ય મથક કયું છે ? a) સોનગઢ b) વ્યારા 23) ખંભાળીયા ક્યા જીલ્લાનું મુખ્ય મથક છે ? a) દેવભૂમિ દ્વારકા b) ગીર સોમનાથ

આટલું યાદ રાખો. કંથરપુરા પ્રાથમિક શાળા તા : તિલકવાડા જિ : નર્મદા

Līderu saraksts

Vizuālais stils

Iespējas

Pārslēgt veidni

Atjaunot automātiski saglabāto: ?