1) જઠરમાં કયા રસોનો સ્ત્રાવ થાય છે? a) સ્વાદુરસ b) પાચકરસ c) લાળરસ d) ઇન્સ્યુલીન 2) જઠર અને નાના આંતરડાની દિવાલ વચ્ચે કઈ કઈ ગ્રંથિઓ આવેલી છે? a) યકૃત અને સ્વાદુપિંડ b) થાયરોઈડ c) પીટ્યુટરી 3) પિત્તરસ કયા ઘટકનું પાચન કરે છે? a) પ્રોટીન b) કાર્બોદિત c) ચરબી d) વિટામીન 4) ખોરાકનાં બધા ઘટકોનું પાચન કયા અંગમાં પૂર્ણ થાય છે? a) મોટું આંતરડું b) જઠર c) મળાશય d) નાનું આંતરડું 5) ઘાસ ખાતાં પ્રાણીઓનાં શરીરમાં રહેલું આમાશય શેનું પાચન કરે છે? a) સેલ્યુલોઝ b) ગ્લુકોઝ c) પ્રોટીન d) ચરબી

Std 7 sci. ch 2 પ્રાણીઓમાં પોષણ:- L.O. - SC.7.01 પદાર્થ અને સજીવોને અવલોકનક્ષમ લક્ષણોના આધારે ઓળખે છે.

Ledertavle

Visuell stil

Alternativer

Bytt mal

Gjenopprett automatisk lagring: ?