1) મહાનગરપાલીકાના મુખ્ય વડાને શુ કહેવાય ? a) સચીવ b) મેયર c) ચીફ ઓફીસર d) કમિશ્નર 2) મહાનગરપાલીકાના મેયરનો કાર્યકાળ કેટલો હોય છે ? a) 5 વર્ષ b) ૩.૫ વર્ષ c) ૨.૫ વર્ષ d) ૪ વર્ષ 3) મહાનગરપાલીકાના સભ્યોને શુ કહેવામા આવે છે ? a) ડેલીગેટ b) પ્રમુખ c) કોર્પોરેટર d) સભ્યો 4) મહાનગરપાલીકાને બીજા ક્યા નામે ઓળખવામા આવે છે ? a) મ્યુનિસિપલ કોર્પોરેશન b) મોટી નગરપાલીકા c) જીલ્લા સેવા સદન d) નગરપાલીકા 5) મહાનગરપાલીકામા ઓછામા ઓછ કેટલા સભ્યો હોય છે ? a) ૫૧ b) ૨૧ c) ૧૬ d) ૩૧ 6) મહાનગરપાલીકામા વધૂમા વધૂ કેટલી સભ્યસંખ્યા હોય છે ? a) ૧૨૧ b) ૫૧ c) ૧૨૯ d) ૧૧૧ 7) મુખ્ય ચૂટણી અધીકારીની નિમણૂંક કોણ કરે છે ? a) લોકસભા b) ઉપરાષ્ટ્રપતિ c)  વડાપ્રધાન d) રાષ્ટ્રપતિ 8) મુલકી સેવામા આપવામા આવતો સર્વોચ્ચ એવોર્ડ ક્યો છે ? a) ભારત રત્ન b) પરમવીર ચક્ર c) મહાવીર ચક્ર d) વીરચક્ર 9) રાજયસભાનુ વિસર્જન કોન કરી શકે ? a) વડાપ્રધાન b) રાષ્ટ્રપતિ c) ઉપરાષ્ટ્રપતિ d) કોઇ નહી 10) રાજ્ય પુનર્ગઠન દ્વારા ૧૯૫૬ મા કેટલા રાજ્યોની રચના કરવામા આવી ? a) ૭ b) ૧૪ c) ૧૯ d) ૧૨ 11) રાજ્યના ઉપલા ગૃહને શુ કહેવામા આવે છે ? a) લોકસભા b) રાજ્યસભા c) વિધાનસભા d) વિધાન પરિષદ 12) રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ? a) મુખ્યમંત્રી b) વડાપ્રધાન c) રાજ્યપાલ d) એક પણ નહિ 13) રાજ્યની કામગીરી માટે નિતી-ઘડતરનુ કામ કોણ કરે છે ? a) ન્યાયતંત્ર b) મંત્રીમંડળ c) વિધાનસભા d) મુખ્યમંત્રી 14) રાજ્યનુ મંત્રી મંડળ કોને જવાબદાર હોય છે ? a) રાજ્યપાલને b) મુખ્યમંત્રીને c) રાષ્ટ્રપતિને d) વિધાનસભાને 15) રાજ્યપાલના પદ માટે ઓછા મા ઓછી કેટલી ઉમર હોવી જોઇએ ? a) ૨૭ વર્ષ b) ૩૫ વર્ષ c) ૪૦ વર્ષ d) ૫૦ વર્ષ 16) રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોણ લેવડાવે છે ? a) રાષ્ટ્રપતિ b) હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયાધિશ c) રાજ્યના મુખ્યમંત્રી d) સુપ્રીમ કોર્ટ ના ન્યાયાધીશ 17) રાજ્યમા જીલ્લા ન્યાયાધીશ ની નિમણૂંક કોણ કરે છે ? a) એડવોકેટ જનરલ b) વડી અદાલત c) રાજ્યપાલ d) કાયદા ખાતુ 18) રાજ્યમા મુખ્યમંત્રી બનવા માટે ઓછામા ઓછી કેટલી ઉમર હોવી જોઇએ ? a) ૪૫ વર્ષ b) ૩૫ વર્ષ c) ૩૦ વર્ષ d) ૨૫ વર્ષ 19) રાજ્યમા વિધાનસભાની સ્થાપના કઇ કલમ હેઠળ કરવામા આવે છે ? a) કલમ ૨૩ b) કલમ ૪૨૨ c) કલમ ૨૩૦ d) કલમ ૧૭૦ 20) રાજ્યયાદીમા કુલ કેટલા વિષયોનો સમાવેશ કરવામા આવ્યો છે ? a) ૩૩ b) ૬૬ c) ૯૯ d) ૬૧ 21) રાજ્યસભા કે વિધાન પરિષદમા દરેક સભ્ય કેટલા વર્ષની મુદત માટે ચૂટાંય છે ? a) ૧૦ વર્ષ b) ૫ વર્ષ c) ૬ વર્ષ d) ૭ વર્ષ 22) રાજ્યસભા નુ વિસર્જન ક્યારે થાય ?   a) ત્રણ વર્ષે b) છ વર્ષે c) પાંચ વર્ષે d) ક્યારેય નહી 23) રાજ્યસભાના કુલ સભ્યોની સંખ્યા કેટલી છે ? a) ૨૧૧ b) ૫૪૫ c) ૨૩૮ d) ૨૫૦ 24) રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછા મા ઓછી કેટલી ઉમર હોવી જોઇએ ? a) ૩૦ વર્ષ b) ૨૫ વર્ષ c) ૩૫ વર્ષ d) ૨૧ વર્ષ 25) વિધાન પરિષદની રચના કરવાની જોગવાઇ કઇ કલમ માં છે ? a) કલમ ૪૦૨ b) કલમ ૨૬૮ c) કલમ ૧૬૮ d) કલમ ૩૫૬

પોલીસ ભરતી ક્વિઝ-2 વિષય: બંધારણ

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?