1) નીચેનામાંથી કયું પ્રાણી ઘર-આંગણાનું પ્રાણી કહેવાય છે ? a) કુતરો b) કૂકડો c) કીડી d) ઓક્ટોપસ 2) નીચેનામાંથી કયું ઘર આંગણાનું પંખી કહેવાય છે ? a) ગાય   b) ચકલી c) વંદો d) કરચલો 3) નીચેનામાંથી કયું જીવજંતુ કહેવાય છે ? a) કાગડો b) પોપટ c) મંકોડો d) મગર 4) ગાયના બચ્ચાને શું કહેવાય ? a) બોતડું b) પીલું c) મીંદડું d) વાછરડું 5) મધમાખીના રહેઠાણને શુ કહેવાય છે ? a) મધપૂડો b) ગુફા c) બોડ d) દર 6) જમીન પર રહેતું સૌથી ધીમુ પ્રાણી કયું છે ? a) કાનખજૂરો b) સાપ c) કરોળિયો d) ગોકળગાય 7) માનવ શરીરમાં મુખ્ય ભાગ કયા ક્યા છે ? a) માથું b) માથું અને ધડ c) માથું ધડ અને હાથ-પગ 8) મકરસંક્રાંતિના દિવસે સૂર્ય કઈ રાશિમાં પ્રવેશ કરે છે ? a) મીન b) તુલા c) મકર d) મેષ 9) આપણી પૃથ્વીનો આકાર કેવો છે ? a) ચોરસ b) ષટકોણ c) શંકુ d) ગોળ 10) વીજળીનો ચમકારો વહેલો દેખાય છે અને ત્યારબાદ તેનો ગડગડાટ સંભળાય છે એનું કારણ શું ? a) કારણ કે અવાજની ગતિ કરતા પ્રકાશની ગતિ વધારે હોય છે. b) કારણકે ચમકારો દિવસે અને ગડગડાટ રાત્રે થાય છે. c) કારણ કે પ્રકાશ દિવસે અને ગડગડાટ રાત્રે થાય છે. 11) દરિયો કેમ ઊભરાતો - છલકાતો નથી ? a) કારણ કે દરિયો ઊંડો છે. b) કારણ કે દરિયો ખૂબ મોટી જગ્યા માં ફેલાયેલો છે. c) કારણ કે દરિયાનું પાણી સતત બાષ્પીભવન થતું રહે છે. 12) ચોકલેટ શામાંથી બને છે ? a) ચા b) કોકો c) કોફી 13) આઝાદ ભારતના એકમાત્ર મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા ? a) શ્રીમતી પ્રતિભા પાટીલ b) શ્રીમતી ઇન્દિરા ગાંધી c) શ્રીમતી સોનિયા ગાંધી 14) 'પેરેન્ટ્સ ડે' ક્યારે ઉજવવામાં આવે છે ? a) 5 જૂન b) 25 જુલાઇ c) 27 સપ્ટેમ્બર d) 16 ઓકટોબર 15) 'સર આઇઝેક ન્યૂટન' કોણ હતા ? a) વૈજ્ઞાનિક b) અભિનેતા c) ચિત્રકાર

排行榜

视觉风格

选项

切换模板

恢复自动保存: