1) ગુજરાત રાજ્ય નું પાટનગર નું નામ ક્યુ છે a) અમદાવાદ b) ગાંધીનગર c) પાટણ d) અમરેલી 2) બનાસકાંઠા નું વડું મથક a) પાલનપુર b) મહેસાણા c) સુરત d) નડિયાદ 3) હાથમતી નદી ના કિનારે ક્યુ શહેર આવેલું છે a) સાબરકાંઠા b) ભિલોડા c) હિંમતનગર 4) રાણકી વાવ ક્યાં આવેલી છે a) પાટણ b) સુરત c) કૂંપટ d) મોઢેરા 5) ઓરસંગ નદી ગુજરાત ના ક્યાં જિલ્લા માંથી પ્રવેશ કરે છે a) છોટા ઉદેપુર b) નર્મદા c) નડિયાદ d) નવસારી

gujarat bhugol..નૌસિલ સાહેબ

排行榜

视觉风格

选项

切换模板

恢复自动保存: