1) પૃથ્વી પર કુલ કેટલા ખનીજો છે ? a) 1000 કરતા વધારે b) 1200 કરતા વધારે c) 2200 કરતા વધારે d) 3000 કરતા વધારે 2) સંરચના ને આધારે ખનીજોના કેટલા પ્રકાર પડે છે ? a) 3 b) 4 c) 2 d) 5 3) ક્યા ખનીજો ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે ? a) ધાતુમય ખનીજ b) અધાતુમય ખનીજ c) ઉપરના બંને d) એકપણ નહિ 4) સોનું એ ક્યા પ્રકારનું ખનીજ છે ? a) અધાતુમય ખનીજ b) ધાતુમય ખનીજ c) બંને d) એકપણ નહિ 5) ચુનાનો પથ્થરએ ક્યા પ્રકારનો ખનીજ છે? a) ધાતુમય ખનીજ b) અધાતુમય ખનીજ c) ઉપરના બંને d) એકપણ નહિ 6) જે લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાય તેને ઉર્જાનો કેવો સ્ત્રોત કહેવાય ? a) પરંપરાગત સ્ત્રોત b) બિનપરંપરાગત સ્ત્રોત c) ઉપરના બંને d) એકપણ નહિ 7) ભારતના ક્યા રાજ્યો કોલસો ઉત્પાદક ક્ષેત્રો છે ? a) પશ્ચિમ બંગાળ b) ઝારખંડ c) બંને d) એકપણ નહિ. 8) ગુજરાતમાંથી કયો કોલસો મળે છે ? a) પીટ b) લીગ્નાઈટ c) બિટ્યુમિન d) એકપણ નહિ 9) કોલસામાંથી મળેલી વીજળીને શું કહેવાય? a) તાપ વિદ્યુત b) જળ વિદ્યુત c) બંને d) એકપણ નહિ. 10) લોખંડ ક્યા પ્રકારનું ખનીજ છે? a) અધાતુમય ખનીજ b) ધાતુમય ખનીજ c) બંને d) એકપણ નહિ

ખનીજ અને ઉર્જા સંસાધન ( Mahesh D Rana ) મુમનવાસ પે સેન્ટર સ્કૂલ

排行榜

视觉风格

选项

切换模板

恢复自动保存: