1) ઈસ્ટ ઈન્ડિયા કંપની સ્થાપના કયારે થઈ? a) ૧૫૫૫ b) ૧૫૫૮ c) ૧૬૦૦ d) ૧૬૫૭ 2) ભારત આવવાના જળ માર્ગ ની શોધ કોણે કરી? a) રોબર્ટ ક્લાઈવ b) વાસ્કો ડી ગામા c) અમેરિગો વેસ્પૂચી d) ડેલહાઉસી 3) સહાયકરી યોજના કોણે દાખલ કરી? a) ડેલહાઉસી b) જોહન શોર c) વિલિયમ બેન્ટિક d) માઉન્ટબેટન 4) પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું? a) 1939 થી 1945 b) 1914 થી 1918 c) 1920થી 1924 d) 1910 થી 1914 5) ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે જે યુદ્ધ થયા તે ઇતિહાસમાં ક્યા નામે જાણીતા છે? a) પ્રથમ વિશ્વ યુદ્ધ b) અફીણ વિગ્રહ c) ચીન-ઇંગ્લેન્ડ યુદ્ધ d) ચીન વિગ્રહ 6) ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? a) હિટલર b) બેનિટો મુસોલિન  c) એટલી d) અમેરિગો વેસ્પુચી 7) જર્મન પ્રજા હિટલર ને શું માનતી હતી? a) રક્ષક b) સ્વયં સેવક c) ફયુહરર d) સૈનિક 8) પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી હતી? a) ફ્રાન્સ ની સંધિ b) વસેલ્સ ની સંધિ c) બ્રાઝિલની સંધિ d) ઇટાલીની સંધિ 9) સંયુક્ત રાષ્ટ્રની (U.N)સ્થાપના ક્યારે કરવામાં આવી? a) ૨૪ ઓક્ટોબર ૧૯૪૫ b) ૧૦ જાન્યુઆરી ૧૯૨૦ c) ૩જી એપ્રિલ ૧૯૪૦ d) ૧૨ સપ્ટેમ્બર ૧૯૪૫ 10) સંયુક્ત રાષ્ટ્રો ન કેટલા અંગો છે? a) ૫ b) ૭ c) ૬ d) ૮

排行榜

视觉风格

选项

切换模板

恢复自动保存: