1) કઈ કંપનીઓ નફાનું પુનઃ રોકાણ કરી શકે છે? a) નવી સ્થપાયેલ કંપની b) ચાલું કંપની c) આર્થિક રીતે સધ્ધર કંપની d) ખોટ કરતી કંપની 2) ડિબેંચર હોલ્ડર કંપની ના શું છે? a) દેવાદાર b) લેણદાર c) મદદગાર d) બોર્ડ ઓફ ડિરેક્ટર્સ 3) વ્યાપારી બેંકો નીચેનામાંથી કઈ રીતે ધંધાકીય એકમને ધિરાણ આપે છે? a) લોન b) કેશ ક્રેડીટ c) overdraft d) આપેલ તમામ 4) કંપનીના સાચા માલિકો કોણ ગણાય છે ? a) ઇકવિટી શેરહોલ્ડરો b) પ્રેફરન્સ શેરહોલ્ડરો c) ડિબેંચેર d) ડિવિડન્ડ હોલ્ડરો 5) CC નું પૂરું નામ જણાવો ? a) consumer credit b) company credit c) cash credit d) charge credit 6) નીચેનામાંથી કયા માલિકીના ભંડોળો છે? a) ઈકવીટી શેર b) પ્રેફરન્સ શેર c) રાખી મૂકેલી કામની d) આપેલ તમામ 7) ઇકવિટી શેરના પ્રકાર કેટલા છે ? a) ૨ b) ૩ c) ૪ d) ૫ 8) દરેક કંપનીએ કયા પ્રકારના શેર ફરજિયાત બહાર પાડવાના હોય છે ? a) ઇકવિટી શેર  b) પ્રેફરન્સ શેર c) ડીબેંચર d) આપેલ તમામ 9) ઇકવિટી શેર માં ડિવિડન્ડ નો દર કેવો હોય છે ? a) નિશ્ચિત b) અનિશ્ચિત c) ઓછો d) વધારે 10) કંપનીના વિસર્જન સમયે સૌ પ્રથમ મુડી પરત કોને મળે છે ? a) પ્રેફરન્સ શેર હોલ્ડરોને b) સામાન્ય ઇકવિટી શેરહોલ્ડરો c) સ્થાપકોને d) ડીબેંચેર હોલ્ડરોને 11) ટૂંકા ગાળા માટે કાર્યશીલ મૂડી મેળવવાનું યોગ્ય પ્રાપ્તિસ્થાન______? a) પ્રેફરન્સ શેર b) બૉન્ડ c) નાણાકીય સંસ્થાઓ d) વેપારી શાખ 12) સરકાર લાંબા ગાળાની યોજનાઓ હાથ ધરવા માટે કેવી રીતે નાણાં મેળવે છે ? a) સામાન્ય ઈકવીટી શેર દ્વારા b) બૉન્ડ દ્વારા c) ડીબેંચર દ્વારા d) જાહેર થાપણો દ્વારા 13) માલિકીના ભંડોળ ઉપર વળતર તરીકે શું મળે છે ? a) વ્યાજ b) નફો c) ડિવિડન્ડ d) એક પણ નહિ 14) ડીબેંચેર નાં પ્રકારો કેટલા છે ? a) 2 b) 3 c) 4 d) 5 15) ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ એટલે શું ? a) નફો b) વ્યાજ c) મૂડી d) તમામ

排行榜

视觉风格

选项

切换模板

恢复自动保存: