1) નામાનો મૂળ ચોપડો કયો છે? a) ખાતાવહી b) આમનોંધ c) ટાંચણ d) પેટા રોકડમેળ 2) કાચી નોંધ કયા નામે પણ ઓળખાય છે? a) ટાંચણ b) આમનોંધ c) ખાતાવહી d) ઉધરાણી નોંધ 3) કસર આપવામાં આવે ત્યારે તેને શું કહેવાય ? a) જાહેરત b) ધંધાનો ખર્ચ c) આવક d) ધંધાનું નુકસાન 4) કસરમાં વેપારીઓ વચ્ચે શું હોય છે? a) સમજૂતી b) શરત c) રિવાજ d) કરાર 5) કયા પ્રકારના વ્યવહારમાં ઘાલખાતનું જોખમ રહેલું છે? a) રોકડ b) ઉધાર c) વિનિમય d) બિનઆર્થિક 6) યંત્ર ગોઠવણી ની મજૂરી ની રકમ કયા ખાતે ઉધારાશે ? a) મજૂરી ખાતુ b) યંત્ર ખાતે c) ગોઠવણી ખર્ચ ખાતે d) રોકડ ખાતે 7) હિસાબી ચોપડે સાની નોંધ ન થાય? a) વેપારી વટાવ b) રોકડ વટાવ c) કસર d) નુકસાન 8) ફ્રેન્ચ શબ્દ"Jour" નો અર્થ શું થાય છે? a) દિવસ b) વર્ષ c) માસ d) આપેલ પૈકી એક પણ નહીં 9) અંગ્રેજી શબ્દ 'Journal' કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? a) સંસ્કૃત b) ગુજરાતી c) લેટિન d) ગ્રીક 10) વટાવ ના કેટલા પ્રકાર છે? a) એક b) બે c) ત્રણ d) ચાર 11) નીચેનામાંથી કયું ખાતું ધંધામાં રાખવામાં આવતું નથી? a) મૂડી ખાતુ b) ખરીદ ખાતું c) માલ ખાતું d) ઉપલક ખાતુ

排行榜

视觉风格

选项

切换模板

恢复自动保存: