નિર્માણના આધારે સંસાધનના કેટલા પ્રકાર છે?, એક, બે, ત્રણ, ચાર, નીચેનામાંથી કયું સંસાધન વિરલ સંસાધન છે?, ખનીજ તેલ, નાઈટ્રોજન, ક્રાયોલાઈટ, પાણી, બીનનવિનીકરનીય સંસાધન ક્યું છે?, પ્રાણીઓ, સૂર્યપ્રકાશ, પવન ઊર્જા, ખનીજ કોલસો, નીચેનામાંથી કયું સંસાધન માનવ સર્જિત નથી?, પૂલ, ટેકનોલોજી, વિદ્યુત, પર્વત, પૃથ્વી સપાટીનો કેટલા ભાગ ભૂમિસંસાધન રોકે છે?, 60 ટકા, 87 ટકા, 29 ટકા, 71 ટકા, સૌથી વધુ વસ્તી ગીચતા કયા જોવા મળે છે?, ગંગાના મેદાની પ્રદેશમાં, પૂર્વના પર્વતીય વિસ્તારમાં, રાજસ્થાનના રણ વિસ્તારમાં, સહારાના રણ પ્રદેશમાં, પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે?, 2.9 ટકા, 2.1 ટકા, 2 ટકા, ઉપરના એકપણ નહિ, મીઠા પાણીનો ભૂમિગત જથ્થો આપની પાસે કેટલો છે?, 2.7 ટકા, 1 ટકા, 71 ટકા, 1.5 ટકા, વાસ્કો દ ગામા ક્યાંનો વતની હતો?, પોર્ટુગલ, ફ્રેન્ચ, સ્પેન, એક પણ નહિ, નીચેનામાંથી કોણ વડપણ હેઠળ બક્સરનું યુધ્ધ થયું?, મિરજફર, વેલેસ્લી, મેજર મનરો, ક્લાઇવ, નીચેનામાંથી કોણે યુરોપિયન પદ્ધત્તિથી લશ્કરના સૈનિકોને તાલીમ આપી?, ટીપુ સુલતાન, હૈદરઅલી, મેજર મનરો, અંગ્રેજો, પાણી પતનનું ત્રીજું યુધ્ધ ક્યારે થયું?, 1761, 1782, 1764, 1757, ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ કોણ હતો?, વોરન હેસ્ટીંગ, કોર્નવોલીસ, વેલેસ્લી, વિલિયમ બેન્ટિંગ, સનદીધારો ક્યારે પસાર થયો હતો?, 1863, 1823, 1853, 1833, કયા ધારા મુજબ મહેસૂલતંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યાં?, બ્રિટિશ ધારા, નિયામક ધારા, સનદી ધારા, ઉપરોક્ત તમામ, કયા મૈસુર વિગ્રહમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થયું?, પ્રથમ, દ્વિતીય, તૃતિયર, ચતુર્થ, ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં ક્યો ઝેરી વાયુ હોય?, સલ્ફર, નાઈટ્રોજન, નાઇટ્રસ ઓક્સાઈડ, તમામ, જે સંસાધન કોઈ એક કે બે જગ્યાએથી મળી આવે તેને...., વિરલ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, એકલ સંસાધન, સર્વ સુલભ સંસાધન કહે, ક્રયોલાઇટ ખનીજ ક્યાંથી મળે છે?, ન્યુઝીલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ, ગ્રીનલેન્ડ, જાપાન, જળ કેવું સંસાધન છે?, સામાન્ય સુલભ સંસાધન, સર્વ સુલભ સંસાધન, એકલ સંસાધન, વિરલસંસાધન
0%
Std 8
共享
共享
由
Chariyaved709
Class 8
编辑内容
保存
喜欢
打印
嵌入
更多
作业
排行榜
显示更多
显示更少
此排行榜当前是私人享有。单击
,共享
使其公开。
资源所有者已禁用此排行榜。
此排行榜被禁用,因为您的选择与资源所有者不同。
还原选项
随机轮盘
是一个开放式模板。它不会为排行榜生成分数。
需要登录
视觉风格
字体
需要订阅
选项
更像是这样
Social Media Speaking Questions
由
Tista1
随机轮盘
28
SOCIAL ISSUES
由
Angielskizpasja
匹配游戏
6
Social issues
由
Oksanayudenok85
完成句子
12
Social Medias Quiz
由
Ufairahaisy
随堂测验
1
Controversial issues
由
Mvrockband123
随机轮盘
2
Social Media Quiz
由
Sgermanwork
随堂测验
21
સામાજિક વિજ્ઞાન ધોરણ -6 (શૈલેષભાઈ પ્રજાપતિ) કિલાણા પ્રાથમિક શાળા
由
Chandubhaipraja
随堂测验
1
Social Media Speaking Questions
由
Petuxovkirya
随机卡
2
切换模板
显示所有
打开成绩
复制链接
QR 代码
删除
恢复自动保存:
?