1.અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોના અગ્રતાક્રમનો સિદ્ધાંત કઈ સાલમાં રજૂ કર્યો, A) 1940, B) 1943, C) 1945, D) 1950, માસ્લોના પદાનુક્રમ મુજબ સૌથી પ્રથમ જરૂરિયાત કઈ છે?, A) સલામતીની જરૂરિયાત, B) સામાજિક જરૂરિયાત, C) શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત, D) સન્માનની જરૂરિયાત, કઈ જરૂરિયાતોને 'ઉપરી કક્ષાની જરૂરિયાત' તરીકે પણ ઓળખવામાં આવે છે?, A) શારીરિક અને સલામતીની જરૂરિયાત, B) સામાજિક અને સન્માનની જરૂરિયાત, C) સન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત, D) સલામતીની જરૂરિયાતજવાબ, વીમો લેવો કે બેંકમાં બચત ખાતું ખોલાવવું એ કઈ જરૂરિયાત સંતોષવા માટે કરવામાં આવે છે?, A)શારીરિક જરૂરિયાત, B) સલામતીની જરૂરિયાત, C) સામાજિક જરૂરિયાત, D) આત્મસન્માનની જરૂરિયાતજવાબ, માસ્લોના સિદ્ધાંત મુજબ જરૂરિયાતોનો ક્રમ કોના પર આધારિત છે?, A) માનવીની આર્થિક સ્થિતિ પર, B) માનવીની માનસિક પરિસ્થિતિ પર, C) વ્યક્તિની ઉંમર પર, D) સમાજના રીત-રિવાજો પરજવાબ

Tabela

Vizuelni stil

Postavke

Promeni šablon

Vrati automatski sačuvano: ?