1) રાઇનાં પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરી શકાય છે? a) ખરીફ પાક b) રવિ પાક c) એક પણ નહીં d) A અને B બંન્ને 2) નીચેના પૈકી કયો ખરીફ પાક છે? a) મકાઈ b) ચણા c) વટાણા d) અળસી 3) નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ નથી? a) લણણી b) રોપણી c) સિંચાઈ d) પશુપાલન 4) જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? a) વાવણીયો b) ઓરણી c) ખુરપી d) હળ 5) કુદરતી ખાતર કેવો પદાર્થ છે? a) કાર્બનિક b) અકાર્બનિક c) ખનીજ d) એક પણ નહીં

ધો. 8 વિજ્ઞાન પ્ર.1 પાક L.O.Sc802 પદાર્થો અને સજીવોને તેમનાં ગુણધર્મો/ લાક્ષણિકતાના આધારે વર્ગીકૃત કરે છે.

Rebríček

Vizuálny štýl

Možnosti

Prepnúť šablónu

Obnoviť automaticky uložené: ?