1) અનાજ ઉપણવા માટે કયું સાધન વપરાય છે? a) સુપડું   b) ચાળણી  c) ગળણી  d) પૃથક્કરણ ગળણી 2) મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે? a) ગાળણ  b) નીતારણ  c) બાષ્પીભવન  d) ઘનિભવન 3) પાણીમાં ઓગળેલા ઘન પદાર્થને છૂટો પાડવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? a) ગાળવું  b) નીતારવું  c) ઘનીભવન d) બાષ્પીભવન 4) ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા માટે કયું સાધન વપરાય છે? a) સૂપડું  b) ચાળણી  c) ગળણી  d) આપેલ તમામ 5) અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? a) વિણવું  b) B. ઉપણવું c) C. ચાળવું d) D. આપેલ પૈકી એકેય નહિ

6 વિજ્ઞાન ch 3 પદાર્થોનું અલગીકરણ અ.નિ.SC610 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.

Табела

Визуелни стил

Поставке

Промени шаблон

Врати аутоматски сачувано: ?