1) આપેલી સંખ્યા ૧૫૪૮ માં ૪ ની સ્થાનકિમ્મત જણાવો. a) ૧૦૦૦ b) ૫૦૦ c) ૪૦ d) ૮ 2) નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે? a) ૬૦૫૬ b) ૩૨૫૬ c) ૪૫૫૬ d) ૨૫૫૬ 3) ૨૯૯૯ સંખ્યા પછી તરત આવતી સંખ્યા કઈ? a) ૨૮૦૦ b) ૩૦૦૧ c) ૨૯૯૯૯ d) ૩૦૦૦ 4) ૬૦૦૦ પહેલા તરત આવતી સંખ્યા કઈ? a) ૫૯૯૯ b) ૫૯૯૦ c) ૬૦૦૨ d) ૬૦૦૧ 5) નીચેની પેટર્ન આગળ વધારો. ૪૫૦,૫૦૦,૫૫૦,૬૦૦,..............,.............. a) ૭૦૦ b) ૬૫૦ c) ૬૦૧ d) ૭૦૧ 6) નીચેની પેટર્ન આગળ વધારો. -૭૫,૬૫,૫૫,૪૫,........,.......... a) ૨૫ b) ૩૫ c) ૮૫ d) ૯૫ 7) એક ખોખામાં ૫ ચોક્લેટ છે તો આવા ૭ ખોખામાં કેટલી ચોક્લેટ થાય? a) ૨૫ ચોક્લેટ b) ૩૪ ચોક્લેટ c) ૪૦ ચોક્લેટ d) ૩૫ ચોક્લેટ 8) ૭૫૨૩ સંખ્યામાં ૭ ની સ્થાન કિંમત જણાવો a) ૭૦૦૦ b) ૫૦૦ c) ૨૦ d) ૩ 9) ૬૯૯૯ માં ૧ ઉમેરતા કઈ સંખ્યા મળે? a) ૫૯૯૯ b) ૬૦૦૦ c) ૬૯૯૮ d) ૭૦૦૦ 10) ૯૦૦૦ માંથી ૧ બાદ કરતા કઈ સંખ્યા મળે? a) ૯૯૯૯ b) ૯૦૦૧ c) ૮૯૯૯ d) ૮૯૯૮

排行榜

視覺風格

選項

切換範本

恢復自動保存: ?