1) પાચનતંત્રનો સૌથી પહોળો ભાગ કયો છે? a) અન્નનળી b) જઠર c) નાનું આંતરડું d) મોટું આંતરડું 2) પાચનતંત્રની સૌથી મોટી ગ્રંથિ જણાવો a) લાળગ્રંથી b) સ્વાદુપિંડ c) પિત્તાશય d) યકૃત 3) ખોરાકના જટિલ ઘટકોને સરળ ઘટકોમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહે છે છે? a) અંતઃગ્રહણ b) પાચન c) શોષણ d) પોષણ 4) નાના આંતરડાની લંબાઈ જણાવો. a) 6.5 મીટર b) 7.5 મીટર c) 6 મીટર d) 7 મીટર 5) નીચેનામાંથી ક્યું અંગ પહોળા J આકારનું છે? a) અન્નનળી b) નાનું આંતરડું c) યકૃત d) જઠર 6) નાના આંતરડામાં આવેલા આંગળી જેવા પ્રવર્ધોને શું કહે છે? a) રસાંકુરો b) પિતાંકુરો c) સ્વાદાંકુરો d) પચંકુરો 7) માનવ પાચનતંત્ર ક્યો કાર્બોદિત પચાવી શકતું નથી? a) સ્ટાર્ચ b) સેલ્યુલોઝ c) ગ્લુકોઝ d) ફ્રુક્તોઝ 8) રાક્ષી દાંતનું કાર્ય જણાવો. a) ચાવવા b) બચકું ભરવા c) ચીરવા d) ભરડવા 9) બાળકમાં દુધિયાદાંતની સંખ્યા કેટલી હોય છે? a) 32 b) 28 c) 24 d) 20 10) ORS નું પૂરું નામ લખો a) ઓરલ રિનાલ સોલ્યુશન b) ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન c) ઓરલ રિહાઈડ્રેશન સસ્પેન્શન d) એકપણ નહી

ધોરણ -7 પ્રકરણ -2 સજીવોમાં પોષણ

排行榜

視覺風格

選項

切換範本

恢復自動保存: ?