1) ક્યુ પ્રવાહી ઉષ્માવહનની રીતે ગરમ થાય છે? a) પાણી b) દિવેલ c) દૂધ d) મરકયુરી 2) 98.6oF = -------------- 0C a) 35 b) 37 c) 42 d) 60 3) પારાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ? a) સોડિયમ b) કલોરાઇડ c) મરકયુરી d) પાણી 4) નીચેનામાંથી ઉષ્માના મંદવાહક જણાવો . a) લાકડું b) તાંબુ c) લોખંડ d) ચાંદી 5) ક્યા રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે છે? a) સફેદ b) લીલા c) લાલ d) કાળા

Std 7 sci. ch 3-ઉષ્મા :- L.O. SC.7.04 પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.

排行榜

視覺風格

選項

切換範本

恢復自動保存: ?