1) માહિતીસંચાર એટલે શું? a) માહિતી એ પોતે બોલવી અને પોતે જ સાંભળવી b) આપણા વિચારો એ બીજાના મગજમાં દાખલ કરવા 2) માહિતી સંચારમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોવા જોઈએ? a) એક b) બે c) એક પણ નહીં 3) લખાણો દ્વારા માહિતી સંચાર થઈ શકે છે? a) હા b) ના 4) ઇન્ટર એટલે શું? a) આંતર b) જાળ c) એક પણ નહીં 5) ઇન્ટરનેટ એટલે શું? a) આંતરજાળુ b) ઘરનું જાળ c) એક પણ નહીં 6) ઇન્ટરનેટ એ કેટલા શબ્દ પરથી બનેલો છે? a) ત્રણ b) ચાર c) બે 7) કોમ્પ્યુટર નેટવર્ક ના પ્રકારો કેટલા છે? a) એક b) બે c) ત્રણ d) ચાર

માહિતી સંચાર + ઇન્ટરનેટ

排行榜

視覺風格

選項

切換範本

恢復自動保存: ?