1) દિલ્લીનો લાલ કિલ્લો કોણે બનાવ્યો હતો ? a) બાબર b) અકબર c) હુમાયુ  d) શાહજહાં 2) જહાંગીરનો કયો ચિત્રકાર વિશ્ર્વ વિખ્યાત હતો ? a) જશવંત b) મનસૂર c) બસાવન d) ટોડરમલ 3) અકબરનો જન્મ કયા સ્થળે થયો હતો ? a) અમરકોટ b) ઇરાન c) દિલ્લી d) જયપુર 4) બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો ? a) બાબર b) શાહજહાં c) હુમાયુ d) અકબર

સામાજિક વિજ્ઞાન ધોરણ 7 એકમ 4

排行榜

視覺風格

選項

切換範本

恢復自動保存: ?