1) ભારતનું સૌથી પક્ષિમ સ્થળ કયું છે? a) સિરક્રીક (કચ્છ) b) દ્વારકા c) સોમનાથ d) કેરળ 2) સાંચીનો સ્તૂપ કયાં રાજ્યમાં આવેલો છે?  a) મધ્યપ્રદેશ b) રાજસ્થાન c) મહારાષ્ટ્ર d) જોવા 3) ગુજરાતનું સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું શહેર કયું છે?  a) અમદાવાદ b) રાજકોટ c) સુરત d) વડોદરા 4) સિક્કિમ રાજ્યની રાજધાની કઇ છે ? a) ઇમ્ફાલ b) ગંગટોક c) લખનૌ d) ઇન્દોર 5) લોથલ કયાં જિલ્લામાં આવેલું છે ? a) વડોદરા b) અમદાવાદ c) જામનગર d) બોટાદ

排行榜

視覺風格

選項

切換範本

恢復自動保存: ?