1) નિર્માણના આધારે સંસાધનના કેટલા પ્રકાર છે? a) એક b) બે c) ત્રણ d) ચાર 2) નીચેનામાંથી કયું સંસાધન વિરલ સંસાધન છે? a) ખનીજ તેલ b) નાઈટ્રોજન c) ક્રાયોલાઈટ d) પાણી 3) બીનનવિનીકરનીય સંસાધન ક્યું છે? a) પ્રાણીઓ b) સૂર્યપ્રકાશ c) પવન ઊર્જા d) ખનીજ કોલસો 4) નીચેનામાંથી કયું સંસાધન માનવ સર્જિત નથી? a) પૂલ b) ટેકનોલોજી c) વિદ્યુત d) પર્વત 5) પૃથ્વી સપાટીનો કેટલા ભાગ ભૂમિસંસાધન રોકે છે? a) 60 ટકા b) 87 ટકા c) 29 ટકા d) 71 ટકા 6) સૌથી વધુ વસ્તી ગીચતા કયા જોવા મળે છે? a) ગંગાના મેદાની પ્રદેશમાં b) પૂર્વના પર્વતીય વિસ્તારમાં c) રાજસ્થાનના રણ વિસ્તારમાં d) સહારાના રણ પ્રદેશમાં 7) પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે? a) 2.9 ટકા b) 2.1 ટકા c) 2 ટકા d) ઉપરના એકપણ નહિ 8) મીઠા પાણીનો ભૂમિગત જથ્થો આપની પાસે કેટલો છે? a) 2.7 ટકા b) 1 ટકા c) 71 ટકા d) 1.5 ટકા 9) વાસ્કો દ ગામા ક્યાંનો વતની હતો? a) પોર્ટુગલ b) ફ્રેન્ચ c) સ્પેન d) એક પણ નહિ 10) નીચેનામાંથી કોણ વડપણ હેઠળ બક્સરનું યુધ્ધ થયું? a) મિરજફર b) વેલેસ્લી c) મેજર મનરો d) ક્લાઇવ 11) નીચેનામાંથી કોણે યુરોપિયન પદ્ધત્તિથી લશ્કરના સૈનિકોને તાલીમ આપી? a) ટીપુ સુલતાન b) હૈદરઅલી c) મેજર મનરો d) અંગ્રેજો 12) પાણી પતનનું ત્રીજું યુધ્ધ ક્યારે થયું? a) 1761 b) 1782 c) 1764 d) 1757 13) ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ કોણ હતો? a) વોરન હેસ્ટીંગ b) કોર્નવોલીસ c) વેલેસ્લી d) વિલિયમ બેન્ટિંગ 14) સનદીધારો ક્યારે પસાર થયો હતો? a) 1863 b) 1823 c) 1853 d) 1833 15) કયા ધારા મુજબ મહેસૂલતંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યાં? a) બ્રિટિશ ધારા b) નિયામક ધારા c) સનદી ધારા d) ઉપરોક્ત તમામ 16) કયા મૈસુર વિગ્રહમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થયું? a) પ્રથમ b) દ્વિતીય c) તૃતિયર d) ચતુર્થ 17) ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં ક્યો ઝેરી વાયુ હોય? a) સલ્ફર b) નાઈટ્રોજન c) નાઇટ્રસ ઓક્સાઈડ d) તમામ 18) જે સંસાધન કોઈ એક કે બે જગ્યાએથી મળી આવે તેને.... a) વિરલ સંસાધન b) સામાન્ય સુલભ સંસાધન c) એકલ સંસાધન d) સર્વ સુલભ સંસાધન કહે 19) ક્રયોલાઇટ ખનીજ ક્યાંથી મળે છે? a) ન્યુઝીલેન્ડ b) સ્વિત્ઝરલેન્ડ c) ગ્રીનલેન્ડ d) જાપાન 20) જળ કેવું સંસાધન છે? a) સામાન્ય સુલભ સંસાધન b) સર્વ સુલભ સંસાધન c) એકલ સંસાધન d) વિરલસંસાધન

排行榜

視覺風格

選項

切換範本

恢復自動保存: ?