ઓક્ટોબર થી માર્ચ માં કયા પાક લઈ શકાય છે?, મકાઈ, ઘઉં, કપાસ, એક પણ નહીં, ખેતરમાં પાણી પૂરું પાડવાની પ્રક્રિયા ને ____ કહે છે, રોપાઈ, સિંચાઈ, લણણી, એક પણ નહીં, પાકનો સંગ્રામ મોટાપાયા પર ____મા થાય છે, વખાર, હાર્વેસ્ટર, ડેમ, ટ્રેક્ટર, કુત્રિમ ખાતર એ કેવા પ્રકારનો પદાર્થ છે?, કાર્બનિક, અકાર્બનિક, રાસાયણિક, એક પણ નહીં, ખરીફ પાક કઈ ઋતુમાં રોપવામાં આવે છે, શિયાળો, ઉનાળો, ચોમાસુ, વસંત, રવિ પાકને કઈ ઋતુમાં રોપવામાં આવે છે, શિયાળો, ચોમાસુ, ઉનાળો, પાનખર, કયું ખાતર જમીનના બંધારણ જળસંગ્રહની ક્ષમતા વધારે છે?, યુરિયા, રાસાયણિક, કુદરતી, કૃત્રીમ, શિયાળામાં રોપવામાં આવતા પાક ને શું કહેવાય છે?, ખરીફ પાક, રવિ પાક, સારો પાક, આપેલ તમામ, પાલતુ પ્રાણી અને મોટા પાયે દેખરેખ રાખવામાં આવે તેને શું કહેવાય?, ગૌશાળા, પશુપાલન, ખેતી, મંદિર, નીચેનામાંથી કયો સ્ત્રોત સિંચાઈનો નથી?, નદીઓ, સરોવર, કુવો, નળ, નિંદણ દૂર કરવા શું વપરાય છે?, ખરપિયો, ફાલ, જ્યોત, સમા, બીજની વાવણી કરવાનો સાધનનો આકાર કેવો હોય છે, ચોરસ, ગોળ, ગળણી, લંબચોરસ, પાણીનો બગાડો છો કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?, ટપક, ફુવારા, મોટ, આપેલ તમામ, બીજને ભૂંસામાંથી અલગ કરવાની પ્રક્રિયા ને શું કહેવાય?, રોપણી, થ્રેસિંગ, લણણી, એક પણ નહીં, વિવિધતા ના આધારે પાકને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે?, બે, ત્રણ, પાંચ, એક, હલ માં લોખંડની જાડી પટ્ટી ને શું કહે છે, જોત, ફાલ, સમાર, દાતરડું, ખેડેલ ખેતરમાં માટીના મોટા ભાગ ને શું કહે છે?, પથ્થર, હળ, ઢેફા, એક પણ નહીં, ખેત પદ્ધતિમાં નીચેનામાંથી શાનો સમાવેશ થતો નથી?, સિંચાઈ, રોપણી, લણણી, કોઈપણ નહીં, કુદરતી ખાતર કેવો પદાર્થ છે?, કાર્બનિક, આ કાર્બનિક, ખરાબ, એક પણ નહીં, લણણી કરવા મોટા મશીન નો ઉપયોગ કરવામાં આવે છે તેને શું કહે છે?, થ્રેસર, હાર્વેસ્ટર, ટ્રેક્ટર, મોટર
0%
game
แชร์
แชร์
โดย
Sanbharthi20
แก้ไขเนื้อหา
บันทึก
ถูกใจ
สั่งพิมพ์
ฝัง
เพิ่มเติม
กำหนด
ลีดเดอร์บอร์ด
แสดงเพิ่มขึ้น
แสดงน้อยลง
ลีดเดอร์บอร์ดนี้ตอนนี้เป็นส่วนตัว คลิก
แชร์
เพื่อทำให้เป็นสาธารณะ
ลีดเดอร์บอร์ดนี้ถูกปิดใช้งานโดยเจ้าของทรัพยากร
ลีดเดอร์บอร์ดนี้ถูกปิดใช้งานเนื่องจากตัวเลือกของคุณแตกต่างสำหรับเจ้าของทรัพยากร
แปลงกลับตัวเลือก
แบบทดสอบ
เป็นแม่แบบแบบเปิดที่ไม่ได้สร้างคะแนนสำหรับลีดเดอร์บอร์ด
ต้องลงชื่อเข้าใช้
สไตล์ภาพ
แบบ อักษร
ต้องสมัครสมาชิก
ตัวเลือก
แบบนี้อีก
Question
โดย
Nataliastrab
แบบทดสอบ
14
Question
โดย
Horoshavtzeva
ล้อสุ่ม
38
ધોરણ : 6 પ્રથમ સત્ર સામાજિક વિજ્ઞાન પાઠ : 9 આપણું ઘર પૃથ્વી અયનવૃત્તોને તેમના સ્થાને દર્શાવો.
โดย
Sandyprajapati
แผนภาพที่มีป้ายกำกับ
2
સાચો સ્પેલિંગ હોય તો True , ખોટો સ્પેલિંગ હોય તો False પર ક્લિક કરો
โดย
Taruvairaj3432
จริงหรือเท็จ
1
Movers. Exam questions. Food
โดย
Annakudelinaa
ล้อสุ่ม
4
Question
โดย
Sahind
ทำให้ไม่สับสนปนเป
3
SPORTS QUIZ
โดย
Funeltjourney
แบบทดสอบ
2
સામાજિક વિજ્ઞાન ધોરણ -6 (શૈલેષભાઈ પ્રજાપતિ) કિલાણા પ્રાથમિક શાળા
โดย
Chandubhaipraja
แบบทดสอบ
1
สลับแม่แบบ
แสดงทั้งหมด
เปิดผลลัพธ์
คัดลอกลิงค์
คิวอาร์โค้ด
ลบ
คืนค่าการบันทึกอัตโนมัติ:
ใช่ไหม