1) જે તે બાબત કે વસ્તુના અસ્તિત્વનો અંત એટલે શું?  a) ભાગીદારી b) વિસજૅન c) ભાગીદારીનું વિસજૅન 2) ભાગીદારી પેઢીનું વિસજૅન કેટલી રીતે થઈ શકે છે?  a) 1 b) 2 c) 3 3) કાયદાકીય દૃષ્ટિએ કાયમ માટે પેઢીનું અસ્તિત્વ મટી જાય ત્યારે શું થયું કહેવાય?  a) ભાગીદારી પેઢી નું વિસર્જન b) ભાગીદારી નું વિસર્જન c) વિસર્જન 4) ભાગીદારી પેઢી માંથી એક સિવાયના બધા ભાગીદારો છુટા થાય ત્યારે શું થયું કહેવાય?  a) વિસર્જન b) ભાગીદારી નું વિસર્જન c) ભાગીદારી પેઢી નું વિસર્જન 5) પેઢીના અસ્તિત્વનો અંત શેમાં આવે છે? a) ભાગીદારી વિસર્જન b) ભાગીદારી પેઢી નું વિસર્જન c) એક પણ નહીં

โดย

ลีดเดอร์บอร์ด

สไตล์ภาพ

ตัวเลือก

สลับแม่แบบ

คืนค่าการบันทึกอัตโนมัติ: ใช่ไหม