1) સૂર્યનો ક્રાંતિવૃત અને વિષુવવૃત વર્ષમાં કેટલી વાર એકબીજાને છેદે છે? a) 1 b) 2 c) 3 d) 4 2) જે દિવસે ક્રાંતિવૃત અને વિષુવવૃત બંને એકબીજાને છેદે તે છેદન બિંદુને શું કહે છે? a) વસંતસંપાતદિન b) વિષુવદીન c) સંપાતદિવસ d) શરદસંપાતદિન 3) દક્ષિણ ગોળાર્ધમાં કયો દિવસ વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકમાં ટૂંકી હોય છે? a) 23 સપ્ટેમ્બર b) 22 માર્ચ c) 21 જૂન d) 22 ડિસેમ્બર 4) 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરનાં દિવસે દિવસ અને રાત સરખાં થાય છે,જે ક્યાં નામે ઓળખાય છે? a) કર્કવૃદિન b) મકરવૃદિન c) વિષુવદિન d) એકપણ નહીં 5) GMTનું પુરૂ નામ જણાવો? a) Greenwitch mean time b) Greenwich mean time c) Grinwitch mean time d) Greenwith mean time 6) 180° રેખાંશવૃત ઓળંગતા શુ બદલાય છે? a) વાર b) તારીખ c) તારીખ અને વાર d) ઉપરોકત એકપણ નહીં 7) આકાશમાં સૂર્ય જે માર્ગે ખસતો દેખાય છે તેને શું કહે છે? a) પ્રકાશવૃત b) ક્રાંતિવૃત c) બિંદુવૃત d) ચંદ્રવૃત 8) પૃથ્વી પોતાની ધરીને કેટલી દિશામાં નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે? a) 4 b) 3 c) 2 d) 1 9) 0°રેખાંશવૃત બીજા ક્યાં નામે ઓળખાય છે? a) ગ્રિનીચ રેખા b) મુખ્ય રેખાંશવૃત c) A અને B બંને d) એકપણ નહીં 10) પરિક્રમણ ને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? a) કક્ષાભ્રમણ b) પ્રદક્ષિણા c) Revolution d) આપેલા બધા

દિવસ રાત અને ઋતુ પરિવર્તન

ลีดเดอร์บอร์ด

สไตล์ภาพ

ตัวเลือก

สลับแม่แบบ

คืนค่าการบันทึกอัตโนมัติ: ใช่ไหม