1) નીચેનામાંથી કઈ મિલકત પર ગટતી જતી બાકીની રીતે ઘસારો ગણવો યોગ્ય છે ? a) જમીન b) મકાન c) પેટન્ટ d) ટ્રેડમાર્ક 2) જે મિલકતો પર ઘસારો ગણાય તેને કેવી મિલકતો કહેવાય ? a) ઘસાયેલી b) ઘસારાપત્ર c) બિન ઉપયોગી d) ઉપયોગી 3) કઈ મિલકતો પર ઘસારો ગણાય ? a) દ્રશ્ય b) અદ્રશ્ય c) ચાલુ d) A અને B 4) ઘસારાની ગણતરી કઈ કિંમત પર કરાય ? a) મૂળ કિંમત b) ખરીદ કિંમત c) પડતર કિંમત d) વેચાણ કિંમત 5) કઈ મિલકતો પર ઘસારો ગણાતો નથી ? a) દ્રશ્ય b) અદ્રશ્ય c) કાયમી d) ચાલુ 6) યંત્ર એ કયા પ્રકાર ની મિલકત છે ? a) દ્રશ્ય b) અદ્રશ્ય c) ચાલુ d) પ્રવાહી 7) નીચેનામાંથી કઈ મિલકત પર સીધી લીટીની રીતે ઘસારો ગણવો યોગ્ય નથી ? a) ફર્નિચર b) કોપીરાઇટ c) ટ્રેડમાર્ક d) પેટન્ટ 8) પડતર નક્કી કરતી વખતે ખરીદ કિંમત માં શું ઉમેરવામાં આવે છે ? a) નફો b) ખરીદીના ખર્ચા c) ભંગાર કીમત d) વેચાણ કિંમત 9) કમ્પ્યુટર એ કયા પ્રકારની મિલકત છે ? a) દ્રશ્ય b) અદ્રશ્ય c) ચાલુ d) પ્રવાહી 10) મિલકત નાં વપરાશ નાં કારણે તેની કાર્યક્ષમતા _____? a) ઘટે b) વધે c) સ્થિર રહે d) અસ્થિર રહે 11) મિલકતની કિંમતના______ઘટાડાને ઘસારો કહે છે ! a) અનિયમિત b) નહિવત c) કાયમી d) મોટાપ્રમાણનાં 12) ઘસારા પાત્ર રકમને શેના વડે ભાગતા ઘસારાણી રકમ મળે છે ? a) અંદાજિત આયુષ્ય b) ખરીદ કિંમત c) વેચાણ કિંમત d) ભંગાર કિંમત 13) એક યંત્રની ખરીદ કિંમત ₹1,20,000 છે, તેને ગોઠવવાનો ખર્ચ ₹30,000 થયો, તો યંત્રની પડતર કેટલી થાય ? a) 1,20,000 b) 30,000 c) 1,50,000 d) 90,000 14) કયા કુદરતી પરિબળો ને કારણે મિલકતની કિંમત ઘટે ? a) પુર b) ધરતીકંપ c) વરસાદ d) ત્રણેય 15) પાકા સરવૈયામાં મિલકતો કઈ કિંમતે દર્શાવાય ? a) ખરીદ કિંમત b) વેચાણ કિંમત c) ભંગાર કિંમત d) ઘસારા બાદ કિંમતે
0%
Account
แชร์
แชร์
แชร์
โดย
Dabhimahepal713
แก้ไขเนื้อหา
สั่งพิมพ์
ฝัง
เพิ่มเติม
กำหนด
ลีดเดอร์บอร์ด
แสดงเพิ่มขึ้น
แสดงน้อยลง
ลีดเดอร์บอร์ดนี้ตอนนี้เป็นส่วนตัว คลิก
แชร์
เพื่อทำให้เป็นสาธารณะ
ลีดเดอร์บอร์ดนี้ถูกปิดใช้งานโดยเจ้าของทรัพยากร
ลีดเดอร์บอร์ดนี้ถูกปิดใช้งานเนื่องจากตัวเลือกของคุณแตกต่างสำหรับเจ้าของทรัพยากร
แปลงกลับตัวเลือก
เปิดกล่อง
เป็นแม่แบบแบบเปิดที่ไม่ได้สร้างคะแนนสำหรับลีดเดอร์บอร์ด
ต้องลงชื่อเข้าใช้
สไตล์ภาพ
แบบ อักษร
ต้องสมัครสมาชิก
ตัวเลือก
สลับแม่แบบ
แสดงทั้งหมด
รูปแบบเพิ่มเติมจะปรากฏเมื่อคุณเล่นกิจกรรม
เปิดผลลัพธ์
คัดลอกลิงค์
คิวอาร์โค้ด
ลบ
คืนค่าการบันทึกอัตโนมัติ:
ใช่ไหม