1) સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ અંગ છે. a) સાચું b) ખોટું 2) અજારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે. a) સાચું b) ખોટું 3) આપણે સુઈ ગયા હોઈએ ત્યારે ઓક્સિજનની જરૂર પડતી નથી. a) સાચું b) ખોટું 4) ખોરાકમાં રાસાયણિક ઊર્જા સ્વરૂપે ઉર્જા સંગ્રહિત હોય છે. a) સાચું b) ખોટું 5) યીસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે. a) સાચું b) ખોટું 6) પ્રાણીકોષોમાં થતા અજારક શ્વસન દરમિયાન લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. a) સાચું b) ખોટું 7) વનસ્પતિ કોષોમાં થતા અજારક શ્વસન દરમિયાન આલ્કોહોલ ઉત્પન્ન થાય છે. a) સાચું b) ખોટું 8) શ્વાસ લેતી વખતે ઉરોદર પટલ ઉપર તરફ જાય છે. a) સાચું b) ખોટું 9) ગરોળી શ્વસનછિદ્રો દ્વારા શ્વસન કરે છે. a) સાચું b) ખોટું 10) હવામાં કાર્બન ડાયોકસાઈડ વાયુનું પ્રમાણ 0.04 ટકા છે. a) સાચું  b) ખોટું

ધોરણ : 7 સત્ર : 2 વિજ્ઞાન અને ટેક્નોલોજી પાઠ : 10 આપેલ વિધાન સાચા છે કે ખોટાં તે જણાવો.

โดย

ลีดเดอร์บอร์ด

สไตล์ภาพ

ตัวเลือก

สลับแม่แบบ

คืนค่าการบันทึกอัตโนมัติ: ใช่ไหม