ખરુ: હરિતદ્રવ્ય દ્વારા સૂર્યઊર્જા ખોરાક સ્વરૂપે પર્ણમાં સંગ્રહાય છે., પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઓક્સિજન ઉત્પન્ન થાય છે., કીટાહારી વનસ્પતિ પરાવલંબી પોષણ ધરાવે છે. , ફૂગ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે., તળાવમાં કે સ્થિર જળાશયમાં લીલા ધાબા જોવા મળે છે તે સજીવને લીલ કહે છે., અમરવેલ પરોપજીવી પોષણ ધરાવે છે., પર્ણરંધ્ર રક્ષક કોષ દ્વારા આવરિત હોય છે., ખોટું: પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા માટે હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરી જરૂરી નથી., લીલી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે તેથી તેને પરપોષી કહેવાય છે., પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવા માટે કોપર સલ્ફેટનાં દ્રાવણનો ઉપયોગ થાય છે.,

Std 7 sci. ch 1 વનસ્પતિમાં પોષણ:- L.O.-SC.7.04 પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.

لوحة الصدارة

النمط البصري

الخيارات

تبديل القالب

استعادة الحفظ التلقائي: ؟