ક્લિનીકલ થર્મોમીટરના નાના અંકનનું મૂલ્ય શોધો. આ માટે બાજુમાં આપેલ સૂત્ર વાપરો., નાના અંકનનું મૂલ્ય = બે મોટા અંકનો વચ્ચેનો તફાવત /નાના અંકનો(વિભાગો)નીસંખ્યા, થર્મોમીટરને હળવેથી ઝાટકો આપી મરકયુરીના દોરાનો છેડો 35oC થી નીચે લાવો., હવે થર્મોમીટરના મરક્યુરીવાળા છેડાને મોઢામાં જીભ નીચે રાખો., એકાદ મિનિટ પછી થર્મોમીટર બહાર કાઢી તાપમાન વાંચો, આ તાપમાન oC માં દર્શાવો..

Std 7 sci. ch 3-ઉષ્મા :- L.O. SC.7.06 પ્રક્રિયા અને ઘટનાને સમજાવે છે.

لوحة الصدارة

النمط البصري

الخيارات

تبديل القالب

استعادة الحفظ التلقائي: ؟