1) સત્યેનદા ક્યાં કામ કરતા હતા? a) ઓસ્ટ્રેલિયા b) ઓસ્ટ્રીયા 2) સત્યેનદાના સહકર્મચારી કોણ હતા? a) લિન્ડનર b) સત્ય રંજનદાસ 3) સત્યેનદા કયા સ્ટેશન ઉપર કામ કરતા હતા? a) વિંકલ b) ટિંડરમાર્ક 4) "સત્યેન પ્લીઝ હેલ્પ મી" કોણ કહે છે? a) સત્યેનદા b) લિંડનર 5) આખરે એક ક્ષણે સત્યેનદાએ ______________ કર્યો. a) નિશ્ચય b) પ્રયત્ન 6) સત્યેનદાના હાથમાં શેનો ટુકડો આવ્યો? a) બરફ b) લાકડા 7) એક દિવસ સત્યેનદાને શેનો ભાસ થયો? a) પ્રકાશ દેખાવાનો b) મૃત્યુ પામવાનો 8) એક ____________ એ જાણે સેતુ બાંધ્યો હોય તેવું થયું હતું. a) ઉંદર b) ખિસકોલી 9) સત્યેનદા કેટલા મહિના હોસ્પિટલમાં હતા? a) બાર મહિના b) છ મહિના 10) લિંડનર ક્યારે મૃત્યુ પામ્યો હતો? a) ત્રીજા દિવસે b) 13 દિવસે 11) સત્યેનદા ઘટના કોને સંભળાવતા હતા? a) લિંડનર b) લેખક 12) સત્યેનદા કેટલા દિવસ બરફમાં હતા? a) 13 દિવસ b) ત્રણ દિવસ 13) કડાડ- કાડ એવા અવાજ સાથે શું થયું? a) છત ભાંગી પડી b) પ્રચંડ વાયરો આવ્યો 14) સત્યેનદા શું ખાઈને પોતાની તરસ છીપાવતા હતા? a) અન્ન b) બરફ 15) સાચી જોડણી શોધો a) વાવાઝોડું b) વાવાજોડુ c) વાવાઝોડુ d) વાવજોડું 16) સશક્ત - વિરુદ્ધાર્થી શબ્દ a) શકત b) અશક્ત 17) શુદ્ધ - વિરુદ્ધાર્થી શબ્દ a) અશુદ્ધ b) વાસી 18) પ્રકાશ - વિરુદ્ધાર્થી શબ્દ a) રોશની b) અંધકાર 19) જોખમ - વિરુદ્ધાર્થી શબ્દ a) સુરક્ષા b) રક્ષા 20) ઊંચા - વિરુદ્ધાર્થી શબ્દ a) ઊંડા b) નીચા 21) સદનસીબ - વિરુદ્ધાર્થી શબ્દ a) બદનસીબ b) નસીબદાર 22) સત્યેનદા કયો હાથ બરફમાં હતો? a) જમણો b) ડાબો 23) પગ જકડાઈને શેના જેવા થઈ ગયા હતા? a) રબર જેવા b) લાકડા જેવા 24) અધિક ઉત્સાહથી કોણ બરફ ખોદતું હતું? a) સત્યેનદા b) લિંડનર

لوحة الصدارة

النمط البصري

الخيارات

تبديل القالب

استعادة الحفظ التلقائي: ؟