1) ઓલિમ્પિક રમતોત્સવ ક્યા સ્તરે યોજાય છે? a) આંતરરાષ્ટ્રીય b) રાષ્ટ્રીય c) રાજ્ય d) આપેલ તમામ  2) આ રમતોત્સવ કેટલા વર્ષે યોજાય છે ? a) 4 વર્ષે b) 5 વર્ષે c) 3 વર્ષે d) આમાંથી એક પણ નહીં 3) ઓલિમ્પિક રમતોત્સવ બીજા ક્યા નામે ઓળખાય છે ? a) મેગા ઓલિમ્પિક b) જ્વેલ ઓલિમ્પિક c) સમર ઓલિમ્પિક d) મોનસૂન ઓલિમ્પિક e) 4) સૌથી પહેલો ઓલિમ્પિક રમતોત્સવ ક્યારે યોજાયો હતો? a) 1890 માં b) 1894 માં c) 1892 માં d) 1896 માં 5) સૌથી પહેલો ઓલિમ્પિક રમતોત્સવ ક્યાં યોજાયો હતો? a) આર્જેંટીનામાં b) જાપાનમાં c) અમેરિકામા d) ઍથેન્સ (ગ્રીસ) માં 6) પહેલા ઓલિમ્પિકમાં કેટલા દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો ? a) 10 દેશના b) 15 દેશના c) 12 દેશના d) 20 દેશના 7) ભારતે ઓલિમ્પિકમાં સૌપ્રથમ ભાગ ક્યારે લીધો હતો ? a) વર્ષ 1905 માં b) વર્ષ 1900 માં c) વર્ષ 1903 માં d) વર્ષ 1896 માં 8) ઓલિમ્પિક રમતોત્સવનું સંચાલન કઈ સંસ્થા કરે છે ? a) I.O.T. b) I.M.C. c) I.O.C. d) I.O.E 9) IOC નું પૂરું નામ શું છે ? a) International Olympic Committee b) International Olympic Comition c) International Olympic Comand d) Inter Olympic Committee 10) IOC નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે ? a) સિંગાપુરમાં b) જાપાનમાં  c) સ્વિત્ઝરલેન્ડમાં d) દુબઈમાં  11) ઓલિમ્પિકના લોગોમાં કુલ કેટલા વર્તુળ છે? a) 6  b) 4 c) 3 d) 5 12) ઓલિમ્પિકના લોગો સાથેનો ધ્વજ સૌપ્રથમ ક્યા વર્ષમાં ફરકાવવામાં આવ્યો હતો ? a) 1924 માં b) 1920 માં c) 1928 માં d) 1916 માં 13) ઓલિમ્પિકના લોગોના પાંચ વર્તુળમાં ક્યો રંગ નથી ? a) સફેદ b) વાદળી c) પીળો d) લીલો 14) પેરિસ ક્યા દેશની રાજધાની છે ? a) ઈજિપ્ત b) બ્રાજિલ c) ઓસ્ટ્રેલીયા d) ફ્રાન્સ 15) 2024 ના ઓલિમ્પિકનો સમયગાળો જણાવો. a) 26 જુલાઈ 2024 થી 11 ઓગસ્ટ b) 20 જુલાઈ 2024 થી 6 ઓગસ્ટ c) 26 જુલાઈ 2024 થી 10 ઓગસ્ટ d) 26 જુલાઈ 2024 થી 18 ઓગસ્ટ 16) 2024 પહેલા ફ્રાંસમાં કેટલી વાર ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થઈ ચૂક્યું છે ? a) 3 વખત  b) 2 વખત c) 1 વખત d) 4 વખત 17) 2024 એ ઓલિમ્પિકની કેટલામી આવૃત્તિ છે ? a) 32 b) 33 c) 34 d) 31 18) 2024 ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહમાં ભારતીય ટિમના ધ્વજધારક કોણ હતા ? a) પી.વી. સિંધુ અને અચંતા શરથ કમલ. b) મીરાબાઈ ચાનું અને અચંતા શરથ કમલ. c) મેરિકોમ અને પી.વી. સિંધુ d) આમાંથી એક પણ નહીં 19) ઓલિમ્પિકમાં 2024 સુધીમાં ભારતને કેટલા ગોલ્ડ મેડલ મળ્યા ? a) 12 b) 11 c) 9 d) 10 20) ભારતે ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ મેડલ ક્યા વર્ષમાં જીત્યો હતો ? a) 1932 માં  b) 1924 માં c) 1928 માં d) 1900 માં 21) ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? a) હોકી  b) ક્રિકેટ  c) ખો ખો d) વોલીબોલ 22) ભારતે હૉકીમાં બીજો ગોલ્ડ મેડલ ક્યારે જીત્યો હતો ? a) 1928 માં b) 1932માં c) 1924 માં d) 1936 માં 23) ‘હૉકીના જાદુગર’ નું બિરુદ ક્યા ખેલાડીને મળ્યું છે ? a) ધ્યાનભજન સિંઘ b) સવિતા પુનિયા c) ધ્યાનસ્વામી d)   ધ્યાનચંદ 24) ક્યા વર્ષમાં ઓલિમ્પિકનું આયોજન થઈ શક્યું નહોતું ? a) 1936 માં b) 1932 માં c) 1928 માં d) 1944માં 25) 1952માં ભારતને હૉકીમાં કેટલામો ગોલ્ડ મેડલ મળ્યો હતો ? a) છઠ્ઠોપાંચમો b) પાંચમો c) સાતમો d) આઠમો 26) નીચેનામાંથી ક્યા વર્ષમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યો નથી ? a) 1970 b) 1952 c) 1968 d) 1980 27) 2024 સુધીમાં ભારતની હોકી ટીમને કુલ કેટલા ગોલ્ડ મેડલ મળ્યા છે ? a) 6 b) 7 c) 8 d) 10 28) અભિનવ બિંદ્રાને કઈ ગેમમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ મળેલ છે ? a) શૂટિંગમાં b) વોલીબોલમાં c) ફૂટબોલમાં  d) વેઇટ લિફ્ટિંગ 29) ભારત માટે પહેલો વ્યક્તિગત ગોલ્ડ મેડલ ક્યા ખેલાડીને મળ્યો છે ? a) મીરાબાઈ ચાનું b) પી.ટી.ઉષા  c) અભિનવ બિંદ્રાને d) નીરજ ચોપરા  30) ભારત માટે બીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલ ક્યા ખેલાડીને મળ્યો છે ? a) નીરજ ચોપરા b) અભિનવ બિંદ્રાને c) મીરાબાઈ ચાનું d) પી.ટી.ઉષા 31) નીરજ ચોપરાને કઈ ગેમમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ મળેલ છે ? a) ભાલા ફેંક b) ફૂટબોલમાં c) વેઇટ લિફ્ટિંગ d) દોડ 32) ઍથ્લેટિક્સમાં ભારતનો પહેલો ઑલિમ્પિક્સ મેડલ ક્યા ખેલાડીને મળ્યો છે ? a) નીરજ ચોપરા b) પી.ટી.ઉષા c) મીરાબાઈ ચાનું d) અભિનવ બિંદ્રાને 33) ઑલિમ્પિક રમતોત્સવ 2020 માં ક્યાં યોજાયો હતો ? a) અમેરિકા b) જાપાન c) ચીન d) ઓસ્ટ્રેલિયા 34) 2020 ઑલિમ્પિક રમતોત્સવ કેટલામી આવૃતિ હતી ? a) 33 b) 32 c) 31 d) 30 35) 2020 ઑલિમ્પિક રમતોત્સવમાં કેટલા દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો ? a) 210 b) 200 c) 206 d) 195 36) 2020 ઑલિમ્પિક રમતોત્સવમાં સૌથી વધુ ગોલ્ડમેડલ ક્યા દેશને મળ્યા હતા ? a) જાપાન b) ચીન c) અમેરિકા d) ઓસ્ટ્રેલિયા  37) 2020 ઑલિમ્પિક રમતોત્સવમાં અમેરિકાને કુલ કેટલા ગોલ્ડમેડલ મળ્યા હતા ? a) 35 b) 42 c) 36 d) 39 38) 2020 ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવવામાં બીજા નંબરે ક્યો દેશ છે ? a) ઓસ્ટ્રેલિયા b) ચીન c) અમેરિકા  d) જાપાન 39) 2020 ઑલિમ્પિકમાં ચીનને કુલ કેટલા ગોલ્ડમેડલ મળ્યા હતા ? a) 38 b) 35 c) 40 d) 36 40) 2020 ઑલિમ્પિકમાં યજમાન દેશ ? a) ચીન b) અમેરિકા c) ઓસ્ટ્રેલિયા d) જાપાન 41) 2020 ઑલિમ્પિકમાં જાપાનને કુલ કેટલા ગોલ્ડમેડલ મળ્યા હતા ? a) 25 b) 27 c) 30 d) 32 42) 2020 ના આ ઑલિમ્પિકમાં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા હતા ? a) 7 b) 10 c) 6 d) 8 43) 2020 ના આ ઑલિમ્પિકમાં ભારતને કુલ કેટલા ગોલ્ડ મેડલ મળ્યા હતા ? a) 1 b) 2 c) 3 d) 4 44) 2020 ના આ ઑલિમ્પિકમાં મેડલની યાદીમાં ભારતનો ક્રમ કેટલમો છે ? a) 49 b) 45 c) 48 d) 47 45) મીરાબાઈ ચાનુ કઈ ગેમના ખેલાડી છે ? a) વેઇટલિફ્ટિંગ b) દોડ c) કુસ્તી d) લાંબી કૂદ 46) મીરાબાઈ ચાનુ ક્યા રાજ્યના વતની છે? a) રાજસ્થાન b) હરિયાણા c) મણિપુર d) આસામ 47) બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતનાર ભારતની પ્રથમ મહિલા ખેલાડી કોણ છે ? a) પી. વી. સિંધુ b) મેરી કોમ c) સાનિયા મિરઝા d) સાઇના નેહવાલ 48) 2020 ઑલિમ્પિકમાં બજરંગ પુનિયાએ કઈ ગેમમાં કાંસ્ય મેડલ મેળવ્યો હતો ? a) બેડમિન્ટન b) કુસ્તીમાં c) શૂટિંગ  d) સ્વિમિંગ 49) 2020 ઑલિમ્પિકમાં ભારતના કેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો? a) 126 b) 120 c) 130 d) 136 50) વિશ્વમાં સૌથી વધુ ઓલિમ્પિક મેડલ જીતનાર ખેલાડી કોણ છે ? a) માઈકલ ફેલ્પ્સ b) માઈકલ વિલિયમ્સ c) માઈકલ ફ્રેંકલ d) માઈકલ થોમસ 51) ઓલિમ્પિક ઉદઘાટન પ્રસંગે કૂચમાં ક્યો દેશ હમેશાં આગળ હોય છે? a) યજમાન દેશ b) ફ્રાંસ c) અમેરિકા d)   ગ્રીસ 52) ફ્રાન્સમાં 2024 પેરાઓલિમ્પિક ક્યારે શરૂ થાશે ? a) 28 ઓગસ્ટ b) 18 ઓગસ્ટ c) 30 ઓગસ્ટ d) 22 ઓગસ્ટ 53) 2028 નો ઓલિમ્પિક ક્યા દેશમાં યોજાશે ? a) ચીન b) અમેરીકા c) રશિયા d) કેનેડા 54) આધુનિક ઓલિમ્પિકના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? a) બેરન દ. કુબરટિન b) બેરન દ. વરસેલ્સ c) બેરન દ.કુશરવાન d) બેરન દ. પ્રિન્સ  55) ઓલિમ્પિક માં કયા વર્ષથી મહિલા ખેલાડીઓનું ભાગ લેવાનું શરૂ થયું? a) 1896 b) 1920 c) 1904 d) 1900 56) 2024 સુધીમાં કયા દેશમાં સૌથી વધુ વખત ઓલિમ્પિકનું આયોજન થયું છે? a) અમેરિકા b) ચીન c) રશિયા d) જાપાન 57) ભારત સૌપ્રથમ વાર ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીનું નામ શું ? a) નોર્મન એડવર્ડ b) નોર્મન ગિલફર્ડ c) નોર્મન જેમ્સ d) નોર્મન પ્રિચાર્ડ 58) ભારત તરફથી સૌ પ્રથમ વાર કોઈ ટીમને કયા વર્ષમાં ઓલિમ્પિકમાં મોકલવામાં આવી હતી? a) 1928 b) 1924 c) 1920 d) 1916 59) IOA - ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનની શરૂઆત ક્યા વર્ષથી થઈ? a) 1927 b) 1928 c) 1925 d) 1930 60) IOA - ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે ? a) દિલ્હી b) મુંબઈ c) મદ્રાસ d) કલકત્તા 61) IOA - ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનના પ્રેસિડેન્ટ કોણ છે? a) મેરી કોમ b)  પી.ટી.ઉષા c) પી.વી.સિંધુ d) સાનિયા મિરઝા 62) ઓલિમ્પિકનું આયોજન ભારતમાં કયા વર્ષમાં કરવાનો પ્રસ્તાવ ભારતના વડાપ્રધાને મૂક્યો છે? a) 2036 b) 2032 c) 2038 d) 2040 63) કયા વર્ષથી ઓલિમ્પિકમાં ક્રિકેટની રમતનો સમાવેશ થાશે ? a) 2028 b) 2032 c) 2030 d) 2036 64) ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ છે? a) પી.વી.સિંધુ b) મીરાબાઈ ચાનું c) પી.ટી.ઉષા d) કર્ણમ મલ્લેશ્વરી 65) ઓલિમ્પિકમાં એક કરતાં વધુ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ છે? a) મીરાબાઈ ચાનું b) કર્ણમ મલ્લેશ્વરી c) પી.ટી.ઉષા d) પી.વી.સિંધુ 66) ભારતને 2024 સુધીમાં ઓલિમ્પિકમાં કુલ કેટલા મેડલ મળેલા છે? a) 37 b) 35 c) 38 d) 30

olympics Quiz -પુરણ ગોંડલિયા

Табло

Визуален стил

Опции

Шаблон за превключване

Възстановяване на авто-записаната: ?