ગાંધીજી - રાષ્ટ્રપિતા, સરદાર વ્લભભાઈ પટેલ - લોખંડી પુરૂષ , જવાહરલાલ નેહરુ - પ્રથમ વડાપ્રધાન, સુભાષ ચંદ્ર બોઝ - આઝાદ હિંદ ફોજ, ડો આંબેડકર - બંધારણનાં ઘડવૈયા , રાજેન્દ્ર પ્રસાદ - પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ, ઇન્દિરા ગાંધી - પ્રથમ મહિલા વડાપ્રધાન, મોરજી દેસાઈ - પ્રથમ ગુજરાતી વડાપ્રધાન, મધર ટેરેસા - ગરીબો ની મશિયા , દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ ની સ્થાપના , સ્વામી વિવેકાનંદ - રામ કૃષ્ણ મિશન, વિનોબા ભાવે - ભૂદાન યજ્ઞ , રવીન્દ્રનાથ ટાગોર - ગુરુદેવ, રવી શંકર મહારાજ - મુક્સેવક, જગદીશ ચંદ્ર બોઝ - મહાન વનસ્પતિ શાસ્ત્રી , ડૉ અબ્દુલ કલામ - મિસાઈલ મેન,

ભારતની મહાન વ્યક્તિઓ અને તેમની ઓળખ

Bestenliste

Visueller Stil

Einstellungen

Vorlage ändern

Soll die automatisch gespeicherte Aktivität wiederhergestellt werden?